Site icon News Continuous Bureau | Mumbai

Pushpa 2 OTT release: પુષ્પા 2 ના હિન્દી ઓટીટી રિલીઝ પરથી પણ પડદો ઉઠ્યો, જાણો ક્યારે જોઈ શકશો અલ્લુ અર્જુન ની ફિલ્મ

Pushpa 2 OTT release: પુષ્પા 2 ના ઓટીટી રિલીઝ ની જાહેરાત થોડા દિવસ પહેલા જ કરવામાં આવી હતી પરંતુ આ ફિલ્મ ઓટીટી પર તમિલ, મલયાલમ અને કન્નડ માં જ રિલીઝ થવાની હતી હવે આ ફિલ્મ ની હિન્દી ઓટીટી રિલીઝ ની પણ જાહેરાત કરવામાં આવી છે.

pushpa 2 ott hindi version date out now know when to watch allu arjun film

pushpa 2 ott hindi version date out now know when to watch allu arjun film

News Continuous Bureau | Mumbai 

 Pushpa 2 OTT release: પુષ્પા 2 એ થિયેટરો માં ખુબ ધૂમ મચાવી હવે આ ફિલ્મ ઓટીટી પર પણ ધૂમ મચાવવા તૈયાર છે. પુષ્પા 2 ના ઓટીટી રિલીઝ ની જાહેરાત થોડા દિવસ પહેલા જ કરવામાં આવી હતી પરંતુ આ ફિલ્મ ઓટીટી પર તમિલ, મલયાલમ અને કન્નડ માં જ રિલીઝ થવાની હતી હવે આ ફિલ્મ ની હિન્દી ઓટીટી રિલીઝ ની પણ જાહેરાત કરવામાં આવી છે. તો ચાલો જાણીયે આ ફિલ્મ હિન્દી માં ક્યારે રિલીઝ થશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Saif Ali Khan Attack Case: સૈફ હુમલા કેસમાં પોલીસની સ્પષ્ટતા, પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું-અમે પકડેલો આરોપી સાચો છે.

પુષ્પા 2 ના હિન્દી ઓટીટી રિલીઝ ની થઇ જાહેરાત 

પુષ્પા 2 ની ઓટીટી રિલીઝ ની જાહેરાત થોડા દિવસ પહેલા જ કરવામાં આવી હતી જેમાં કહ્યું હતું કે આ ફિલ્મ 30 જાન્યુઆરીથી ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થશે.હવે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ એ આ ફિલ્મ ના હિન્દી વર્ઝન ની જાહેરાત કરતા જણાવ્યું છે કે આ ફિલ્મ 30 જાન્યુઆરીએ જ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર હિન્દીમાં સ્ટ્રીમ થશે. ઓટીટી રિલીઝ ની આ ફિલ્મ માં 23 મિનિટના વધારાના ફૂટેજનો સમાવેશ કરવામાં આવ્યો છે.


પુષ્પા 2 ના ઓટીટી રાઇટ્સ નેટફ્લિક્સ એ ખરીદી લીધા છે હવે આ ફિલ્મ હિન્દી વર્ઝન માં આજ થી સ્ટ્રીમ થશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rohit Sharma TV Show ક્રિકેટ પીચ બાદ હવે ટીવી સ્ક્રીન પર ધમાકો કરશે રોહિત શર્મા, નવા શોના પ્રોમોમાં જોવા મળ્યો ‘હિટમેન’ નો અંદાજ
Hanuman Ansh ૮૦ કરોડ પાર કરી ચૂકેલી ‘હનુમાન અંશ’ ફિલ્મ માટે ડિરેક્ટરે ગામડે ગામડે ફરીને કેવી રીતે એકઠી કરી હતી ભીડ, વાયરલ વિડીયો આવ્યો સામે
Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Exit mobile version