Site icon

Pushpa 2: અલ્લુ અર્જુન ના જન્મદિવસ પર તેના ચાહકો ને મળી મોટી ગિફ્ટ, રિલીઝ થયું પુષ્પા 2 નું ધમાકેદાર ટીઝર

Pushpa 2: સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન આજે તેનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ સાથે જ તેના ચાહકો ને એક મોટી ગિફ્ટ મળી છે. પુષ્પા 2 ના મેકર્સે આજે પુષ્પા 2 નું ટીઝર રિલીઝ કર્યું છે .

pushpa 2 teaser release on allu arjun birthday

pushpa 2 teaser release on allu arjun birthday

News Continuous Bureau | Mumbai 

Pushpa 2: સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન આજે તેનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. લકો અલ્લુ અર્જુન ની ફિલ્મ પુષ્પા 2 નું આતુરતા થી રાહ જોઈ રહ્યા છે. આજે, અભિનેતાના જન્મદિવસના ખાસ અવસર પર, તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝરમાં અલ્લુ ફરી એકવાર પુષ્પા રાજનું પાત્ર ભજવીને ચાહકોનું દિલ જીતી રહ્યો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Disha patani: પ્રભાસ ની હિરોઈન બનવા માટે દિશા પટની ની થઇ આવી હાલત, અભિનેત્રી એ શેર કરી કલ્કી 2898 એડી ના શૂટિંગ ની તસવીરો

 

પુષ્પા 2 નું ટીઝર 

‘પુષ્પા 2: ધ રૂલ’ના 1 મિનિટ 8 સેકન્ડના ટીઝરમાં અભિનેતાના પગમાં ઘૂઘરી, કાનમાં બુટ્ટી અને આંખોમાં કાજલ છે. આ સિવાય પુષ્પા રાજનો લૂક પણ આ વખતે ઘણો બદલાયો જોવા મળી રહ્યો છે. ટીઝરમાં અભિનેતા સાડી પહેરીને હાથમાં ત્રિશૂળ લઈને દુશ્મનો સાથે લડતો જોવા મળે છે.

‘પુષ્પા 2: ધ રૂલ’નું ટીઝર ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે અને તેને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Anupamaa Spoiler: પ્રેરણાના રોલમાં ભાવના અજવાનીની જગ્યાએ આ એક્ટ્રેસની એન્ટ્રી, સિરિયલની સૌથી ખતરનાક વિલન બનવા તૈયાર; વાંચો લેટેસ્ટ અપડેટ
Dhurandhar 2 Advance Booking: રણવીર સિંહની ફિલ્મની ટિકિટો માટે પડાપડી! 20 કરોડનું પ્રી-રિલીઝ કલેક્શન; જાણો તમારા શહેરમાં શું છે ટિકિટના ભાવ
Kalki 2898 AD: પ્રભાસ કે બિગ બી નહીં, પણ આ દિગ્ગજ એક્ટરે લીધી સૌથી વધુ ફી! ‘કલ્કિ’ માટે કમલ હાસને વસૂલી અધધ રકમ; આંકડો જાણીને ચોંકી જશો
Shakira India Tour 2026: શકીરાના ઈન્ડિયા ટૂર પર લાગશે ‘પંજાબી તડકો’! દિલજીત દોસાંઝ સાથે ગ્લોબલ પોપ સ્ટાર મચાવશે ધૂમ; મુંબઈમાં વધુ એક શોની જાહેરાત
Exit mobile version