Site icon News Continuous Bureau | Mumbai

Pushpa 2 the rule trailer: રિલીઝ થતા જ સોશિયલ મીડિયા મચાવી રહ્યું છે પુષ્પા 2 નું ટ્રેલર, જાણો પટના માં જ કેમ લોન્ચ કરવામાં આવ્યું અલ્લુ અર્જુન નું ટ્રેલર

Pushpa 2 the rule trailer: પુષ્પા 2 નું ટ્રેલર ગઈકાલે પટના માં રિલીઝ કરવામાં આવ્યું હતું. રિલીઝ થતા ટ્રેલર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે.

pushpa 2 the rule trailer created history

pushpa 2 the rule trailer created history

News Continuous Bureau | Mumbai

Pushpa 2 the rule trailer: પુષ્પા 2 નું ટ્રેલર ગઈકાલે પટના માં રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલર રિલીઝ થતા  જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. આ ટ્રેલર ને હિન્દી માં 4,153,277 થી વધુ લોકોએ જોયું છે.આ ફિલ્મ માં અલ્લુ અર્જુન  અને રશ્મિકા મુખ્ય ભૂમિકામાં છે. હવે લોકો ના મન માં એ પ્રશ્ન ઉભો થાય છે કે આ ટ્રેલર ને પટના માં જ કેમ રિલીઝ કરવામાં આવ્યું તો ચાલો જાણીએ તેના પાછળ નું કારણ 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Badshah: બાદશાહ ની વધી મુશ્કેલી, મીડિયા કંપની એ રેપર પર આવો ગંભીર આરોપ લગાવતા તેની વિરુદ્ધ દાખલ કર્યો કેસ

પુષ્પા 2 નું ટ્રેલર પટના માં થયું લોન્ચ

પુષ્પા 2 સાથે જોડાયેલા એક વ્યક્તિ એ મીડિયા ને આપેલા ઇન્ટરવ્યૂ માં જણાવ્યું હતું કે ‘નિર્માતાઓએ ‘પુષ્પા 2’નું ટ્રેલર બિહારના પટનામાં લોન્ચ કર્યું હતું કારણ કે તેઓ ઈચ્છતા હતા કે ટ્રેલર એવા શહેરમાં લોન્ચ કરવામાં આવે જ્યાંના લોકો, સામાન્ય પ્રેક્ષકો નું પ્રતિનિધિત્વ કરતા હોય.’


તમને જણાવી દઈએ કે, પુષ્પા ના પહેલા ભાગ ને બિહાર ના પટના ના લોકો એ ખુબ પસંદ કર્યો  હતો.આવી સ્થિતિમાં, નિર્માતાઓએ બિહારના લોકો પ્રત્યે તેમનો આભાર વ્યક્ત કરવા માટે પટનામાં ટ્રેલર લોન્ચ કર્યું છે.પુષ્પા 2 એ 5 ડિસેમ્બર ના રોજ સિનેમાઘરો માં રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Assam flood વિવાદો વચ્ચે સમય રૈનાનું મોટું દિલ આસામ પૂર રાહતમાં ૧૦ લાખનું દાન આપતા ફેન્સે કરી ખાસ ડિમાન્ડ
Batwara 1947 cast on KBC 18 કેબીસી ૧૮માં ધમાકેદાર એન્ટ્રી આમિર સનીની જોડીએ અમિતાભ સાથે શેર કરી અદભુત પળો, જુઓ વાયરલ વીડિયો
Avika Gor Dengue ૧૦૫ ડિગ્રી તાવ છતાં કરતી રહી શૂટિંગ! અવિકા ગૌરની હાલત બગડતા હોસ્પિટલ ભેગા થવું પડ્યું
KKR star player wedding લગ્નના બંધનમાં બંધાયો KKRનો વિસ્ફોટક ખેલાડી! ફેમસ અભિનેત્રી સાથેના લગ્નમાં પહોંચ્યો અર્શદીપ સિંહ
Exit mobile version