Site icon News Continuous Bureau | Mumbai

R Madhavan: આર માધવને મુંબઈ માં ખરીદ્યું અધધ આટલા કરોડ નું આલીશાન ઘર, કિંમત જાણી તમારા પણ ઉડી જશે હોશ

R Madhavan: આર માધવન એ બોલિવૂડ અને સાઉથ નો લોકપ્રિય અભિનેતા છે હવે આર માધવન ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે તેને મુંબઈ માં એક આલીશાન ઘર ખરીદ્યુ છે કરોડો માં છે.

r madhavan bought a luxurious apartment in mumbai

r madhavan bought a luxurious apartment in mumbai

News Continuous Bureau | Mumbai

R Madhavan: આર માધવન પોતાની દમદાર એક્ટિંગ માટે જાણીતો છે અભિનેતા છેલ્લે અજય દેવગણ સાથે ફિલ્મ શૈતાન માં જોવા મળ્યો  હતો.આર માધવન એ બોલિવૂડ અને સાઉથ નો લોકપ્રિય અભિનેતા છે હવે આર માધવન ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે તેને મુંબઈ માં એક આલીશાન ઘર ખરીદ્યુ છે કરોડો માં છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Hina khan: બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહેલી હિના ખાન ની તાકાત બન્યો આ વ્યક્તિ, અભિનેત્રી એ તસવીર શેર કરી તેના માટે કહી આવી વાત

આર માધવને મુંબઈ માં ખરીદ્યુ ઘર 

મીડિયા રિપોર્ટ મુજબ આર માધવને મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ માં રેસિડેન્શિયલ પ્રોપર્ટી માં રોકાણ કર્યું છે. અભિનેતાએ એક પ્રોપર્ટી ખરીદી છે, જેની કિંમત 17.5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.રિપોર્ટ મુજબ આર માધવને ખરીદેલો આ ફ્લેટ લગભગ 389 ચોરસ મીટર (4,182 ચોરસ ફૂટ)માં નો છે અને તેમાં બે પાર્કિંગની જગ્યા પણ છે. આ મિલકત સિગ્નિયા પર્લમાં આવેલી છે. 


મીડિયા રિપોર્ટ મુજબ 22 જુલાઈના રોજ આ ફ્લેટ માટે ડીલ ફાઈનલ થઈ હતી. જેના માટે આર માધવને  1 કરોડ પાંચ લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી અને 30 હજાર રૂપિયાની નોંધણી ફી ચૂકવવી પડી હતી. રીપ્રોત મુજબ આર માધવને ખરીદેલા આ ફ્લેટ માં દરેક જાત ની સુખ સુવિધા ઉપલ્ભધ છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version