Site icon News Continuous Bureau | Mumbai

Dhurandhar: આર. માધવનનો ખુલાસો: ‘ધુરંધર’માં ઓછા દેખાયા, પણ બીજા પાર્ટમાં તેમના પાત્રનું મહત્ત્વ જાણીને તમે ચોંકી જશો!

Dhurandhar: ફિલ્મ 'ધુરંધર'માં પોતાનો સ્ક્રીન ટાઇમ મર્યાદિત હોવા છતાં, અભિનેતા આર. માધવને પુષ્ટિ કરી છે કે આગામી સિક્વલ 'ધુરંધર-૨' માં તેમનું પાત્ર ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, જ્યાં તેઓ રણવીર સિંહના પાત્રને તાલીમ આપતા જોવા મળશે

R Madhavan on Less Screen Time in 'Dhurandhar'

R Madhavan on Less Screen Time in 'Dhurandhar'

News Continuous Bureau | Mumbai

Dhurandhar:  આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે, જેમાં રણવીર સિંહ, અક્ષય ખન્ના અને આર. માધવન મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનો અંત ‘ધુરંધર-૨’ ની જાહેરાત સાથે થાય છે, જે આવતા વર્ષે ૧૯ માર્ચના રોજ રિલીઝ થશે. હવે આર. માધવને તેના પાત્ર અજય સાન્યાલ વિશે વાત કરી છે, જે ઇન્ટેલિજન્સ બ્યુરોના ડાયરેક્ટર છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dhurandhar: ‘ધુરંધર’ની સફળતાનું રહસ્ય: માત્ર ૨૨ વર્ષના આ યુવાને એડિટ કર્યા ટ્રેલર-ટીઝર, અભિનેત્રી યામી ગૌતમ સાથે છે ખાસ કનેક્શન!

બીજા પાર્ટમાં વધશે ભૂમિકા

એક મીડિયા  ને આપેલા ઇન્ટરવ્યૂમાં આર. માધવને પહેલા ભાગમાં તેમના સ્ક્રીન સ્પેસ અંગે વાત કરી  માધવને કહ્યું કે, “પહેલા પાર્ટમાં મારી સ્ક્રીન પ્રેઝન્સ મર્યાદિત છે.પરંતુ બીજા પાર્ટમાં, જે માર્ચમાં રિલીઝ થશે, તેમાં મારા પાત્રને ઘણું બધું કરવાનું છે, કારણ કે તે (અજય સાન્યાલ) રણવીરના પાત્ર જસકીરત/હમઝાને ટ્રેનિંગ આપે છે.”આનો અર્થ એ છે કે ‘ધુરંધર-૨’ માં મેન્ટર અને ટ્રેની એટલે કે અજય સાન્યાલ અને જસકીરત વચ્ચેના સંબંધોનું ડાયનેમિક્સ જોવા મળશે.


માધવને ફિલ્મના નિર્દેશક આદિત્ય ધરની પણ ખૂબ પ્રશંસા કરતા કહ્યું, “આદિત્ય એક સન્યાસી જેવા છે. આટલી ઉથલપાથલ વચ્ચે પણ, તે તેમની ચિંતાઓ શાંત કરવા માટે ત્યાં બેઠા રહેતા હતા. તે કેટલા શાનદાર વ્યક્તિ છે.”માધવને આદિત્ય ધર સાથે વારંવાર કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Sara Arjun exits Heer Ranjha ‘હીર રાંઝા’ માંથી બહાર થઈ સારા અર્જુન!! આ મહિનાથી શૂટિંગ શરૂ કરશે રોહિત સરાફ
Ramayana Maricha actor રણબીર કપૂરની ‘રામાયણ’માં ‘મારીચ’ બનનાર અભિનેતા કોણ? ‘એનિમલ’ સાથે છે ખાસ કનેક્શન
TMKOC Dayaben Comeback Update ‘તારક મહેતા…’ શોને ૧૮ વર્ષ પૂરા થવા પર યોજાઈ ગ્રાન્ડ પાર્ટી, દયાબેનના કમબેક પર દિલીપ જોશીએ આપી આવી પ્રતિક્રિયા
Ramayana Part 1 Trailer Release Review બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું ‘રામાયણ પાર્ટ 1’ નું ભવ્ય ટ્રેલર, જુઓ રામના રોલમાં રણબીર કપૂરનો દમદાર અંદાજ
Exit mobile version