Site icon

બોલીવુડ અભિનેતા આર માધવનના પુત્ર વેદાંતે દેશનું નામ કર્યું રોશન, આ રમતમાં સિલ્વર બાદ જીત્યો ગોલ્ડ મેડલ..

News Continuous Bureau | Mumbai

એક્ટર(Actor) આર માધવનનાં(R madhavan) પુત્ર વેદાંત માધવને(Vedant Madhavan) ડેનિશ ઓપન 2022માં(Danish open) ગોલ્ડ મેડલ(Gold Medal) જીતીને દેશનું નામ રોશન કર્યું છે.

Join Our WhatsApp Community

મળતી માહિતી પ્રમાણે  વેદાંતે 800 મીટર સ્વિમિંગ ઈવેન્ટમાં(Swimming Event) મેડલ જીત્યો હતો અને 8:17.28 કલાકનો સમય લીધો હતો.

સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ(SFI) ટ્વીટ કરીને ડેનિશ ઓપનમાં સુવર્ણ પદક જીતવા પર વેદાંતને અભિનંદન(Congratulation) આપ્યા છે.

આર માધવને પણ ટ્વીટ કરીને પુત્રના જીતની ખુશી વ્યક્ત કરી છે. તેઓ પોતાના પુત્રના આ પરાક્રમ પર ગર્વ અનુભવી રહ્યા છે.

આ અગાઉ વેદાંતે સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં(Swimming Championship) સિલ્વર મેડલ(Silver Maddy) પોતાને નામે કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  'ધ કાશ્મીર ફાઇલ્સ' પછી 'ધ દિલ્હી ફાઇલ્સ'ની શું હશે વાર્તા? નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ આપ્યો આ સંકેત

Homebound OTT Release: ઓસ્કર એન્ટ્રી ‘હોમબાઉન્ડ’ હવે ઓટીટી પર ઉપલબ્ધ, ઘરે બેઠા જુઓ ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવા ની આ ફિલ્મ
Sonam Kapoor: બીજી વાર માતા બનશે સોનમ કપૂર,સ્ટાઇલિશ અંદાજમાં કરી પ્રેગ્નન્સી ની જાહેરાત
Ahaan Panday: અહાન પાંડેની એક્શન થ્રિલરમાં ‘નવો’ ખલનાયક? બોલિવૂડનો આ ધમાકેદાર એક્ટર કરશે વિલન તરીકે કમબેક!
The Family Man 3 OTT Release Time: ધ ફેમિલી મેન 3 ઓટીટી પર ક્યારે રિલીઝ થશે? અહીં જાણો સંપૂર્ણ વિગતો
Exit mobile version