Site icon News Continuous Bureau | Mumbai

Radhika apte: માતા બનવાની છે રાધિકા આપ્ટે, લગ્નના આટલા વર્ષો બાદ અભિનેત્રી એ આપ્યા સારા સમાચાર

Radhika apte: રાધિકા આપ્ટે બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે. રાધિકા માતા બનવાની છે. રાધિકા એ લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી જેમાં તેને તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરીને બધાને ચોંકાવી દીધા હતા.

radhika apte is pregnant flaunts baby bump at london film festival

radhika apte is pregnant flaunts baby bump at london film festival

News Continuous Bureau | Mumbai

Radhika apte: રાધિકા આપ્ટે બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે. રાધિકા ગર્ભવતી છે અને જલ્દી જ માતા બનવાની છે. રાધિકા એ લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી જેમાં તેને તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરીને બધાને ચોંકાવી દીધા હતા. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Baba siddique murder case: બાબા સિદ્દિકી ની અંતિમ યાત્રા માં શાહરુખ ખાન ને ના જોતા ચર્ચા નું બજાર ગરમ, કિંગ ખાન નું ના આવવાનું આપવામાં આવ્યું આ કારણ

રાધિકા આપ્ટે છે ગર્ભવતી 

રાધિકા આપ્ટે એ તેની પ્રેગ્નેન્સી ની જાહેરાત કોઈ સોશિયલ મીડિયા દ્વારા નહીં પરંતુ લંડન ફિલ્મ ફેસ્ટિવલ માં તેના બેબી બમ્પ ને ફ્લોન્ટ કરીને કરી હતી.


તમને જણાવી દઈએ કે રાધિકા એ વર્ષ 2012માં બ્રિટિશ સંગીતકાર બેનેડિક્ટ ટેલર સાથે લગ્ન કર્યા હતા. હવે લગ્નના 12 વર્ષ બાદ તેને આ સારા સમાચાર આપ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Ambani Family Ganesh Visarjan અંબાણી પરિવારનું ધામધૂમથી ગણેશ વિસર્જન એન્ટિલિયા બહાર શ્લોકા અને રાધિકાનો જોરદાર ડાન્સ, વીડિયો વાયરલ
Exit mobile version