Site icon News Continuous Bureau | Mumbai

Radhika Merchant Viral Video: અંબાણી પરિવારમાં સુખ શાંતિ અને તરક્કી માટે નીતા અંબાણીએ રાધિકા મર્ચન્ટનો ખાસ મુહૂર્તમાં કરાવ્યો ગૃહ પ્રવેશ!

Radhika Merchant Viral Video: સોશિયલ મીડિયા પર રાધિકા મર્ચન્ટ નો એક વિડીયો વાયરલ થૈ રહ્યો છે જેમાં જોવા મળ્યું કે રાધિકા મર્ચન્ટ હાથમાં ચાંદીની લક્ષ્મીજીની મૂર્તિ લઈને અંબાણી હાઉસમાં પ્રવેશી.

Radhika Merchant Auspicious Griha Pravesh with Lakshmi Idol

Radhika Merchant Auspicious Griha Pravesh with Lakshmi Idol

News Continuous Bureau | Mumbai

Radhika Merchant Viral Video: અંબાણી પરિવારમાં ભલે ગમે તેટલું નાનું  ફંક્શન કેમ ન હોય, તે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી ના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની  ચર્ચાઓ દેશ-વિદેશ સુધી ફેલાયેલી છે. અંબાણી પરિવારના આ અનોખા લગ્નની પ્રશંસા કરતા તો સિતારાઓ પણ થાકતા નથી. હાલમાં જ અનંત અને રાધિકા ના લગ્ન ને એક વર્ષ પૂર્ણ થયું છે. તેવામાં રાધિકા મર્ચન્ટનો  એક વીડિયો  સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેના ગૃહ પ્રવેશની ખાસ વિધિ જોવા મળી રહી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dhadak 2 Trailer: ધડક 2 નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, સિદ્ધાંત અને તૃપ્તિ ની કેમેસ્ટ્રી એ જીત્યા ચાહકો ના દિલ

રાધિકા મર્ચન્ટ નો માતા લક્ષ્મી સાથે ઘરમાં પ્રવેશ

વિડીયોમાં રાધિકા મર્ચન્ટ સુંદર લહેંગા અને હેવી જ્વેલરીમાં નજરે પડે છે. ઘરમાં પ્રવેશ કરતી વખતે તે સફેદ કપડાં પર પગના નિશાન છાપે છે અને હાથમાં ચાંદીની માતા લક્ષ્મી ની મૂર્તિ લઈને ઘરમાં પ્રવેશ કરે છે. આ વિધિ નિશ્ચિત મુહૂર્તે કરવામાં આવી હતી, જે અંબાણી પરિવાર માટે શુભતાનું સંકેત છે.નીતા અંબાણી પોતાના બાળકો અને પરિવારને નજરદોષથી બચાવવા માટે નિયમિત પૂજા-પાઠ કરે છે. તેઓ બાળકોના હાથમાં કાળો ધાગો પણ બાંધે છે. રાધિકા મર્ચન્ટ  પણ હવે આ પરંપરા નો ભાગ બની ગઈ છે.


સોશિયલ મીડિયા પર યુઝર્સે વિડીયો પર ઉત્સાહભર્યા કમેન્ટ્સ કર્યા છે. એક યુઝરે લખ્યું, “ઓહ, તો આ છે અંબાણી પરિવારની સફળતાનું રહસ્ય.” બીજાએ લખ્યું, “ઘરની વહુ એટલે ગૃહલક્ષ્મી, અને જ્યારે તે માતા લક્ષ્મી સાથે ઘરમાં પ્રવેશ કરે, તો એથી વધુ શુભ શું હોઈ શકે?”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version