Site icon News Continuous Bureau | Mumbai

Radhika Merchant Dance: શાહરુખ ખાન સાથે આ ગીત પર ઝૂમી રાધિકા મર્ચન્ટ, વીડિયો થયો વાયરલ

Radhika Merchant Dance: અંબાણી પરિવારની નાની વહુએ શાહરુખ સાથે સ્ટેજ પર ધમાલ મચાવી, ફેન્સ બોલ્યા – “હીરોઈનથી ઓછી નથી!”

Radhika Merchant Dances with Shah Rukh Khan on ‘Chammak Challo’

Radhika Merchant Dances with Shah Rukh Khan on ‘Chammak Challo’

News Continuous Bureau | Mumbai

Radhika Merchant Dance: અંબાણી પરિવાર અને શાહરુખ ખાન વચ્ચેનો સંબંધ વર્ષોથી મજબૂત રહ્યો છે. હવે એક નવો વીડિયો વાયરલ થયો છે જેમાં રાધિકા મર્ચન્ટ શાહરુખ સાથે ‘છમ્મક છલ્લો’ ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે. બંનેની કેમિસ્ટ્રી અને રાધિકાની ક્યૂટનેસ  સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : The Bads Of Bollywood Preview: આર્યન ખાનની પહેલી વેબ સિરીઝ “The Bads Of Bollywood” નું પ્રિવ્યૂ થયું રિલીઝ, શાહરુખ ખાન સહિત આ સ્ટાર્સ નો હશે કેમિયો

શાહરુખ સાથે રાધિકાનો ડાન્સ મોમેન્ટ

વીડિયોમાં રાધિકા શાહરુખના સ્ટેપ્સ ફોલો કરતી જોવા મળે છે. બંને LED સ્ક્રીન સામે સ્ટેજ પર ડાન્સ કરે છે. રાધિકા ખૂબ ઉત્સાહિત દેખાય છે અને શાહરુખના સ્ટેપ્સ સાથે તાલ મિલાવે છે. લોકો આ મોમેન્ટને કેમેરામાં કેદ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.


વીડિયોમાં રાધિકા વ્હાઈટ શોર્ટ ડ્રેસ અને બ્રાઉન જેકેટમાં જોવા મળે છે. ખુલ્લા વાળ અને વ્હાઈટ બેલીઝ સાથે તેમનો લુક ખૂબ આકર્ષક છે. એક યુઝરે લખ્યું – “રાધિકા તો બાળક ની જેમ ખુશ છે.” બીજાએ લખ્યું – “શાહરુખ ખૂબ પ્રેમથી સ્ટેપ્સ શીખવી રહ્યા છે.” અને ત્રીજાએ કહ્યું – “શાહરુખ ખરેખર જેન્ટલમેન છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Lawrence Bishnoi Threatens Salman Khan લોરેન્સ બિશ્નોઈના ભાઈએ સલમાન ખાન પર સાધ્યું નિશાન ‘આટલો અહંકાર શેનો?’ કહીને ફરી આપી ધમકી
Hanuman Ansh Saturday Collection શનિવારે સર્જાયો ચમત્કાર! ‘હનુમાન અંશ’ એ ૧૮ દિવસમાં જેટલી કમાણી નહોતી થઈ તેટલી એક જ દિવસમાં કરી નાખી
Dil Chahta Hai 25 Years ૨૫ વર્ષ પછી ફરી એકસાથે દેખાયા સ્ટાર્સ! આમિર ખાન અને સૈફ અલી ખાને ખાસ અંદાજમાં ઉજવી ‘દિલ ચાહતા હૈ’ની સિલ્વર જ્યુબિલી
Race 4 Aamir Khan શું બ્લોકબસ્ટર એક્શન ફ્રેન્ચાઇઝીમાં આમિર ખાનની થશે એન્ટ્રી? જાણો કાસ્ટિંગ અંગેનું મોટું અપડેટ
Exit mobile version