Site icon News Continuous Bureau | Mumbai

Radhika merchant: અનંત સાથે લગ્ન પહેલા રાધિકા ના ઘરે થઇ ગ્રહશાંતિ ની પૂજા, અંબાણી પરિવારની થવાવાળી નાની વહુ ની સાદગી એ જીત્યા લોકો ના દિલ, જુઓ વિડીયો

Radhika merchant: રાધિકા મર્ચન્ટ જલ્દી જ અંબાણી પરિવારની વહુ થવાની છે.બંને ના લગ્ન 12 જુલાઈ ના રોજ થશે. અનંત સાથે લગ્ન પહેલા રાધિકા ના ઘરે ગ્રહશાંતિ ની પૂજા થઇ હતી આ દરમિયાન રાધિકા ની સાદગી એ લોકો ના દિલ જીત્યા હતા.

radhika merchant grah shanti puja ahead of wedding with anant ambani

radhika merchant grah shanti puja ahead of wedding with anant ambani

News Continuous Bureau | Mumbai

Radhika merchant:  રાધિકા મર્ચન્ટ જલ્દી જ અંબાણી પરિવારની વહુ થવાની છે.બંને ના લગ્ન 12 જુલાઈ ના રોજ થશે.અનંત અને રાધિકા ના લગ્ન ની શરૂઆત મામેરું વિધિ થી થઇ હતી. ત્યરબાદ 5 જુલાઈ ના રોજ બંને ની સંગીત સેરેમની નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા કલાકારો એ પરફોર્મ કર્યું હતું. હવે અનંત સાથે લગ્ન પહેલા રાધિકા ના ઘરે ગ્રહશાંતિ ની પૂજા થઇ હતી આ દરમિયાન રાધિકા ની સાદગી એ લોકો ના દિલ જીત્યા હતા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anant and radhika sangeet ceremony: અનંત અને રાધિકા ની સંગીત સેરેમની માં મુકેશ અંબાણી અને નીતા અંબાણી એ આપ્યું પર્ફોમન્સ, કપલ ની સાથે જોવા મળ્યા પરિવાર ના આ ખાસ સભ્યો

રાધિકા ના ઘરે થઇ ગ્રહશાંતિ ની પૂજા 

ગઈકાલે શૈલા મર્ચન્ટ અને વિરેન મર્ચન્ટે તેમની પુત્રી રાધિકા માટે ઘરે ગ્રહ શાંતિ પૂજા કરી હતી. આ ખાસ અવસર પર રાધિકા સફેદ અને ગોલ્ડન રંગની દક્ષિણ ભારતીય સાડીમાં જોવા મળી હતી મિનિમલ મેકઅપ અને ગોલ્ડ જ્વેલરી સાથે રાધિકા ખુબજ સુંદર લાગી રહી હતી. રાધિકા મર્ચન્ટે પોતાની સાદગીથી લોકોના દિલ જીતી લીધા હતા. 


અનંત અને રાધિકા 12 જુલાઈએ Jio વર્લ્ડ સેન્ટરમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. આ લગ્ન 12 થી 14 જુલાઈ સીધી ચાલશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ayesha Khan Released Police Detention NEET આંદોલનમાં હાઇવોલ્ટેજ ડ્રામા દાદરમાં અટકાયત બાદ અભિનેત્રી આયેશા ખાનને મુક્ત કરતી મુંબઈ પોલીસ!
Ranbir Kapoor Ramayana Trailer રણબીર કપૂરની ‘રામાયણ’નું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ, ફેન્સની આતુરતાનો આવશે અંત
Nita Ambani Gift Karishma Tanna નીતા અંબાણીનો રોયલ અંદાજ! ગર્ભવતી કરિશ્મા તન્ના માટે જામનગરથી મોકલ્યા ખાસ કેસર આંબા, હાથથી લખેલો નોટ વાયરલ!
Harshad Chopda Shivangi Joshi Reaction શિલ્પા શિંદેની ‘લવ બર્ડ્સ’ કમેન્ટ પર હર્ષદ ચોપડા અને શિવાંગી જોશી થયા ગુસ્સે, આપ્યો આકરો જવાબ
Exit mobile version