Site icon News Continuous Bureau | Mumbai

Radhika merchant: હસ્તાક્ષર સેરેમની માં રાધિકા મર્ચન્ટ એ કરી ગ્રાન્ડ એન્ટ્રી, ભાવિ પત્ની ને જોતો જ રહી ગયો અનંત અંબાણી

Radhika merchant: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ સેલિબ્રેશન ના છેલ્લા દિવસે અંબાણી પરિવાર ની થવાવાળી વહુ એ ગ્રાન્ડ એન્ટ્રી કરી હતી. રાધિકા નો આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

radhika merchant grand entry in her signing ceremony

radhika merchant grand entry in her signing ceremony

News Continuous Bureau | Mumbai 

Radhika merchant: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન નો ગઈકાલે છેલ્લો દિવસ હતો. આ ફંક્શન માં બોલિવૂડ થી લઈને અનેક વિદેશી હસ્તીઓએ હાજરી આપી હતી. છેલ્લા દિવસ નો કાર્યક્રમ ગઝવાનમાં ટસ્કર ટ્રેલ્સ સાથે સવારે 10:30 વાગ્યે શરૂ થયો હતો. આ પછી મહા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાધિકા મર્ચન્ટ ની ગ્રાન્ડ એન્ટ્રી થઇ હતી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Rihanna in Jamnagar: આંતરરાષ્ટ્રીય ફાર્મ એક્ટિવિસ્ટ અને અમેરિકન પોપ સિંગર રિહાન્નાએ જ્હાન્વી કપૂર સાથે હિન્દી ગીત પર કર્યો દેશી ડાન્સ, અંબાણીની પાર્ટીનો વીડિયો થયો વાયરલ

રાધિકા મર્ચન્ટ ની ગ્રાન્ડ એન્ટ્રી 

અનંત અને રાધિકા ના છેલ્લા દિવસ ના કાર્યક્રમ માં મહા આરતી બાદ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના હસ્તાક્ષરનો કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન અંબાણી પરિવારની થવાવાળી વહુ રાધિકા મર્ચન્ટે પોતાની એન્ટ્રીથી બધાને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ગ્રાન્ડ એન્ટ્રી નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 


અનંત અને રાધિકા તેમની હસ્તાક્ષર સેરેમની  દરમિયાન એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા. આ વીડિયો પર ફેન્સ ઘણો પ્રેમ વરસાવતા જોવા મળે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Samantha Exit Over Pregnancy Rumors સમાંથા રૂથ પ્રભુ પ્રોજેક્ટમાંથી બહાર? અફવાઓ વચ્ચે નવી અભિનેત્રીની એન્ટ્રીથી ઈન્ડસ્ટ્રીમાં મોટો ગણગણાટ!
Bigg Boss Season 20 First Eviction ‘બિગ બોસ ૨૦’ માં થયું પહેલું એલિમિનેશન જાણો કયા કન્ટેસ્ટન્ટનું કપાયું પત્તુ?
Marathi Film Gondhal Official Oscar Entry ઓસ્કાર ૨૦૨૭માં મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ની સત્તાવાર એન્ટ્રી ૩૩ ફિલ્મોમાંથી થઈ પસંદગી, ૯૯મા એકેડેમી એવોર્ડ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
Lucky Ali On Leaving Bollywood ‘અહીં માત્ર વ્યાપાર છે!’ લકી અલીએ બોલિવૂડથી દૂરી બનાવવા પાછળનું અસલ કારણ આવ્યું સામે..
Exit mobile version