Site icon News Continuous Bureau | Mumbai

Radhika merchant: રાધિકા મર્ચન્ટ એ તેની આશીર્વાદ સેરેમની માં પહેર્યો હતો ખાસ લહેંગો, જેના માટે અનંત ની પત્ની એ આ વ્યક્તિ ને કરી હતી વિનંતી

Radhika merchant: રાધિકા મર્ચન્ટ ના લગ્ન મુકેશ અંબાણી ના દીકરા અનંત અંબાણી સાથે થઇ ગયા છે. આ લગ્ન માં રાધિકા ના દરેક લુક એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું પરંતુ રાધિકા એ આશીર્વાદ સેરેમની માં એક ખાસ લહેંગો પહેર્યો હતો જેના માટે તેને તેની ડિઝાઇનર ને ખાસ વિનંતી કરી હતી.

radhika merchant personally requested jayasri to handpaint on her lehenga

radhika merchant personally requested jayasri to handpaint on her lehenga

News Continuous Bureau | Mumbai

Radhika merchant: રાધિકા મર્ચન્ટ એ મુકેશ અંબાણી ના દીકરા અનંત અંબાણી સાથે લગ્ન કર્યા છે. આ લગ્ન માં દેશ અને વિદેશ ની ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. આ લગ્ન માં રાધિકા ના દરેક લુક એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું પરંતુ રાધિકા એ આશીર્વાદ સેરેમની માં એક ખાસ લહેંગો પહેર્યો હતો જેમાં માટે તેને તેની ડિઝાઇનર ને ખાસ વિનંતી કરી હતી.તમને જણાવી દઈએ કે રાધિકા મર્ચન્ટ એ તેની આશીર્વાદ સેરેમની માં જે લહેંગો પહેર્યો હતો તેને જયશ્રી બર્મન એ બનાવ્યો હતો. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Chandu champion OTT release: થિયેટર બાદ હવે ઓટીટી પર રિલીઝ થઇ ચંદુ ચેમ્પિયન,પરંતુ કાર્તિક આર્યન ની ફિલ્મ જોવા તમારે ચૂકવવા પડશે આટલા રૂપિયા

રાધિકા મર્ચન્ટે ડિઝાઈનર ને કરી હતી વિનંતી 

તાજેતર માં એક મીડિયા હાઉસ સાથે વાત કરતા જયશ્રી બર્મન એ જણાવ્યું કે, તેને જૂન મહિના માં ઝૂમ કોલ પર રાધિકા મર્ચન્ટ માટે લહેંગા હાથથી રંગવાનો પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો. આ માટે તેની સ્ટાઈલિશ રિયા કપૂરે તેનો સંપર્ક કર્યો. તેને બનાવવા માટે તેની પાસે માત્ર એક મહિનાનો સમય હતો. પરંતુ જયશ્રી માત્ર રાધિકા ની વિનંતી ને કારણે તેનો લહેંગો રંગવા માટે તૈયાર થઇ હતી. રાધિકા એ તેમને કહ્યું, “જયશ્રી આંટી, મને તમારું કામ ખૂબ જ ગમે છે, મારા જામનગર ના ઘર માં તમારી પેઇન્ટિંગ છે તે ખૂબ સરસ લાગે છે.”


જયશ્રીએ વધુમાં કહ્યું કે તે રાધિકા માટે કપડા પર હાથથી દોરેલી ડિઝાઈન બનાવવા માંગતી ન હતી પરંતુ એક સુંદર નાનકડો હાર્ટ પીસ બનાવવા માંગતી હતી અને આ તેની એકમાત્ર શરત હતી. તે ક્ષણને યાદ કરતાં જયશ્રીએ કહ્યું, “મેં તેને કહ્યું હતું કે તે કલાનો એક નમૂનો હોવો જોઈએ. જો હું રાધિકા માટે કંઈક બનાવું, જો તે પહેરવા જઈ રહી હોય, તો તે કલાનો નમૂનો હોવો જોઈએ. તેના પર કોઈ કપડાં.ની ડિઝાઇન હોવી જોઈએ નહીં. ” આ લહેંગાને રંગવા માટે, ડિઝાઇનર જોડી અબુ જાની અને સંદીપ ખોસલા એ તેને સારી ગુણવત્તાનો ભારતીય કેનવાસ મોકલ્યો હતો. જયશ્રીએ તેના દક્ષિણ દિલ્હી સ્થિત સ્ટુડિયોમાં આખા મહિના માટે દિવસમાં 16 કલાક આ કાપડને રંગવાનું શરૂ કર્યું અને તેનું પરિણામ રાધિકાનો સુંદર લહેંગા હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Assam flood વિવાદો વચ્ચે સમય રૈનાનું મોટું દિલ આસામ પૂર રાહતમાં ૧૦ લાખનું દાન આપતા ફેન્સે કરી ખાસ ડિમાન્ડ
Batwara 1947 cast on KBC 18 કેબીસી ૧૮માં ધમાકેદાર એન્ટ્રી આમિર સનીની જોડીએ અમિતાભ સાથે શેર કરી અદભુત પળો, જુઓ વાયરલ વીડિયો
Avika Gor Dengue ૧૦૫ ડિગ્રી તાવ છતાં કરતી રહી શૂટિંગ! અવિકા ગૌરની હાલત બગડતા હોસ્પિટલ ભેગા થવું પડ્યું
KKR star player wedding લગ્નના બંધનમાં બંધાયો KKRનો વિસ્ફોટક ખેલાડી! ફેમસ અભિનેત્રી સાથેના લગ્નમાં પહોંચ્યો અર્શદીપ સિંહ
Exit mobile version