Site icon News Continuous Bureau | Mumbai

Radhika merchant: ચોરી પકડાઈ ગઈ! રાધિકા મર્ચન્ટે પ્રિ વેડિંગ માં અનંત અંબાણી માટે કહેલા શબ્દો એ આ હોલિવુડ ફિલ્મ ના ડાયલોગ ની હતા કોપી!

Radhika merchant: રાધિકા મર્ચન્ટ ને સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ કરવામાં આવી રહી છે. વાત એમ છે કે રાધિકા મર્ચન્ટે તેના પ્રિ વેડિંગ માં અનંત અંબાણી વિશે જે કહ્યું એ હોલિવુડ ફિલ્મ ના એક ડાયલોગ ની કોપી હતું.

radhika merchant pre wedding speech copied from hollywood movie dialogue

radhika merchant pre wedding speech copied from hollywood movie dialogue

News Continuous Bureau | Mumbai 

Radhika merchant: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન 3 થી 5 માર્ચ સુધી ચાલ્યા હતા. હવે તે સમાપ્ત થઇ ગયા છે પરંતુ તેની ચર્ચા હજુ સુધી સમાપ્ત થઇ નથી, દરરોજ આ ફંક્શન ને લઈને કોઈને કોઈ ચર્ચા થતી રહે છે. હાલ સોશિયલ મીડિયા પર રાધિકા મર્ચન્ટ ને ખુબ ટ્રોલ કરવામાં આવી રહી છે. તેને અનંત અંબાણી વિશે જે તેની પ્રિ વેડિંગ ફંક્શન ની વેલકમ સેરેમની માં કહ્યું એ હોલિવુડ ફિલ્મ ના એક ડાયલોગ ની કોપી હતું. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Maidaan: ભારતીય ફૂટબોલના સુવર્ણ યુગની વાર્તા દર્શાવતું મેદાન નું ટ્રેલર થયું રિલીઝ, અજય દેવગન ના અભિનયે કર્યા લોકો ને ઈમોશનલ

રાધિકા મર્ચન્ટે કરી હોલિવુડ ના ફિલ્મ ના ડાયલોગ ની કોપી 

સોશિયલ મીડિયા પર રાધિકા મર્ચન્ટ ની પ્રિ વેડિંગ ફંક્શન ની સ્પીચ નો એક વીડિયોપ વાયરલ થઇ રહ્યો છે જેમાં રાધિકા અનંત પર પોતાનો પ્રેમ વ્યક્ત કરતા એક સ્પીચ આપે છે. જેના એક એક શબ્દો કોપી કરવામાં આવ્યા હતા. જી હા તમે સાચું વાંચ્યું રાધિકા એ અનંત માટે ની સ્પીચ હોલીવુડની કોમેડી ફિલ્મ ‘શેલ વી ડાન્સ’ ના એક ડાયલોગ ની કોપી કરી  હતી.આ હોલીવુડ ફિલ્મમાં સુસાન સેરેન્ડનનું પાત્ર રિચર્ડ જેનકિન્સ સાથે વાત કરી રહ્યું છે. સાથે જ આ ડાયલોગનું નામ છે ‘Witness To Your Life’. રાધિકાએ તેના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં ડિટ્ટો આ જ શબ્દો બોલ્યા હતા.


આ સીન અને સ્પીચ ના કારણે રાધિકાને ખુબ ટ્રોલ કરવામાં આવી રહી છે એટલું જ નહીં તેને કોપીકેટ પણ કહેવામાં આવી રહી છે . એક યુઝરે લખ્યું, ‘મોટા લોકો મોટા કોપીકેટ’, અન્ય એક યુઝરે લખ્યું, ‘હવે તેને આરામથી ફિલ્મો માં ઓફર મળશે.’ આ રીતે સોશિયલ મીડિયા પર ટિપ્પણી નો વરસાદ શરૂ થયો છે. જોકે કેટલાક લોકો રાધિકા ના સમર્થન માં ટિપ્પણી કરતા જોવા મળ્યા હતા. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Indian Idol Legends Return અભિજીત સાવંતથી લઈને સલમાન અલી સુધી ‘ઇન્ડિયન આઇડલ લેજેન્ડ્સ’નો ભવ્ય કમબેક, જાણો કયાકયા જાણીતા ચહેરાઓ જોવા મળશે
Harsh Gujral Madhur Virli Cyber Cell Summons સ્ટેન્ડઅપ કોમેડિયન હર્ષ ગુજરાલ અને મધુર વિરલીની મુશ્કેલી વધી અશ્લીલ કન્ટેન્ટ મામલે સાયબર સેલે પાઠવ્યા સમન્સ
Akshay Kumar Anees Bazmee Song Shoot એક જ ગીત પાછળ ₹૧ કરોડનો ધુમાડો! અક્ષય કુમારની નવી કોમેડી ફિલ્મ માટે દહેરાદૂનમાં બંધાયો ભવ્ય સેટ જાણો શું છે ખાસિયત
Ranbir Kapoor Ramayana Indra Dev Look રણબીર કપૂરની ‘રામાયણ’માંથી ઇન્દ્ર દેવનો લૂક સામે આવ્યો ટીઝરમાં દેખાયું રાવણ સાથે મહાયુદ્ધ, કુણાલ કપૂરનો દમદાર અવતાર
Exit mobile version