Site icon News Continuous Bureau | Mumbai

Raghav Juyal Injured: શાહરુખ ખાન ની ફિલ્મ ના સેટ પર ઘાયલ થયો રાઘવ જુયાલ,જાણો હાલ કેવી છે તેની તબિયત

Raghav Juyal Injured: શાહરુખ ખાનની ફિલ્મ ‘કિંગ’ના સેટ પર રાઘવ જુયાલ ગંભીર રીતે ઘાયલ થયો છે. ફિલ્મ ના હાઈ-ઓક્ટેન એક્શન સીન દરમિયાન જૂના ઈજાગ્રસ્ત પગમાં ફરીથી રાઘવ ને ઈજા થઇ છે.

Raghav Juyal Injured on the Set of Shah Rukh Khan Film King

Raghav Juyal Injured on the Set of Shah Rukh Khan Film King

News Continuous Bureau | Mumbai

Raghav Juyal Injured: બોલીવૂડના જાણીતા ડાન્સર અને એક્ટર રાઘવ જુયાલ શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’ના શૂટિંગ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયો છે. એક હાઈ-ઓક્ટેન એક્શન સીન દરમિયાન તેને એ જ પગમાં ઈજા થઈ છે જેમાં અગાઉ સર્જરી થઈ ચૂકી છે. જોકે, રાઘવે પોતાની ડેડિકેશન બતાવતા શૂટિંગ ચાલુ રાખ્યું અને પોતાનો પાર્ટ પૂર્ણ કર્યો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Dipika Kakar Cancer Surgery: આજે થશે દિપિકા કક્કડ ના લિવર કેન્સર ની સર્જરી, પતિ શોએબ એ પોસ્ટ શેર કરી ચાહકો ને કરી આવી વિનંતી

ઘટનાની વિગત અને તાત્કાલિક સારવાર

સેટ પર હાજર મેડિકલ ટીમે તરત જ રાઘવને સારવાર આપી. રિપોર્ટ અનુસાર, તેને ભારે દુખાવો હતો અને ડોક્ટર્સે તેને સ્ટ્રોંગ પેઇનકિલર્સ આપી. તેમ છતાં, રાઘવે બ્રેક લેવા ઇનકાર કર્યો અને શૂટિંગ ચાલુ રાખ્યું. આ પહેલો પ્રસંગ નથી જ્યારે રાઘવે ઈજાની પરવા કર્યા વિના કામ કર્યું હોય – તેની અગાઉની ફિલ્મ ‘કિલ’ દરમિયાન પણ તેણે આવું જ કર્યું હતું.


ફિલ્મ ‘કિંગ’માં રાઘવ જુયાલનું પાત્ર હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ સૂત્રો અનુસાર આ તેના કરિયરનું સૌથી પડકારજનક પાત્ર હશે. ફિલ્મના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ છે, જે સ્ટાઇલિશ એક્શન માટે જાણીતા છે. ફિલ્મના પ્રોડ્યુસર શાહરુખ ખાન છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version