Site icon News Continuous Bureau | Mumbai

Ranbir Alia House: આ મામલે શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચન ને પાછળ છોડી આગળ નીકળી રણબીર-આલિયા ની દીકરી રાહા કપૂર

Ranbir Alia House: રાહા કપૂર બની ભારતની સૌથી યુવા સેલિબ્રિટી હોમઓનર, આ મામલે રાહા એ શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન ને પણ પાછળ છોડી દીધા છે.

Raha Kapoor becomes youngest celebrity homeowner Ranbir Alia 250 crore mansion beats Mannat and Jalsa

Raha Kapoor becomes youngest celebrity homeowner Ranbir Alia 250 crore mansion beats Mannat and Jalsa

News Continuous Bureau | Mumbai

Ranbir Alia House: બોલિવૂડના લોકપ્રિય કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ નું નવું ઘર હવે તૈયાર થઈ ગયું છે. મુંબઈના પોશ વિસ્તાર પાલી હિલ માં આવેલું આ મકાન લગભગ 250 કરોડનું છે. આ મકાન હવે શાહરુખ ખાનના મન્નત અને અમિતાભ બચ્ચનના જલસા થી પણ વધુ કિંમતી બની ગયું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Tannishtha Chatterjee Cancer: બ્રેસ્ટ કેન્સર ની ઝપેટમાં આવી વધુ એક અભિનેત્રી, ગંભીર બીમારી થી ઝઝૂમી રહેલી એક્ટ્રેસ એ તેની દીકરી સાથે કર્યું આવું કામ

રાહા કપૂર બની મકાનની કાનૂની માલિક

આ મકાનનું નામ રણબીર કપૂરની દાદી કૃષ્ણા રાજ કપૂર ના નામે રાખવામાં આવ્યું છે. આ પ્રોપર્ટી અગાઉ રાજ કપૂર અને પછી ઋષિ કપૂર અને નીતૂ કપૂર પાસે હતી. હવે આ મકાન રણબીર અને આલિયા દ્વારા તેમની દીકરી રાહા ના નામે રજિસ્ટર્ડ કરાયું છે. આ મકાનની સૌથી ખાસ વાત એ છે કે તે સીધું રાહા કપૂર ના નામે રજિસ્ટર્ડ છે. એટલે કે હવે આ ભવ્ય મકાન તેની કાનૂની મિલકત છે. આ નિર્ણયથી રાહા ભારતની સૌથી યુવા સેલિબ્રિટી હોમઓનર બની ગઈ છે.


તમને જણાવી દઈએ કે રણબીર અને આલિયા ના ઘર માં હાલ ઇન્ટિરિયર વર્ક નું થોડું કામ બાકી છે. એવી અપેક્ષા છે કે વર્ષના અંત સુધી રણબીર અને આલિયા તેમના નવા ડ્રીમ હોમમાં રહેવા લાગશે. આ મકાનમાં આધુનિક સુવિધાઓ, પ્રાઇવેટ થિયેટર અને પર્સનલ લિફ્ટ જેવી સુવિધાઓ હશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Allu Arjun Raka Movie Villain અલ્લુ અર્જુનની ‘રાકા’ ફિલ્મમાં ધમાકો આ ખુંખાર હોલીવુડ એક્ટર બની શકે છે ફિલ્મનો મેઈન વિલન!
Salman Khan vs Prabhas Clash Eid 2027 શું ઈદ ૨૦૨૭ પર નહીં થાય સલમાન ખાન અને પ્રભાસ વચ્ચે ટક્કર? શું ટળશે ફિલ્મ ‘સ્પિરિટ’ ની રિલીઝ ડેટ?
Bollywood Actresses from Army Families દેશસેવા સાથે ગ્લેમરનું કનેક્શન આ જાણીતી અભિનેત્રીઓનો છે મજબૂત આર્મી બેકગ્રાઉન્ડ, જાણો કોણકોણ છે લિસ્ટમાં?
Govinda Sunita Ahuja Divorce Rumors શું ગોવિંદા સાથેના છૂટાછેડાની ચર્ચાઓ સાચી છે? પત્ની સુનિતા આહુજા પુત્ર સાથે પહોંચી ફેમિલી કોર્ટ
Exit mobile version