Site icon News Continuous Bureau | Mumbai

Raha kapoor: નાની સોની રાઝદાન સાથે સેર પર નીકળી રાહા કપૂર, રણબીર-આલિયા ની દીકરી ની ક્યુટનેસ એ જીત્યા ચાહકોના દિલ

Raha kapoor: રાહા કપૂર ચર્ચિત સ્ટારકિડ માંથી એક છે. ચાહકો ને રાહા ની ક્યુટનેસ ખુબ પસંદ આવે છે. આ દરમિયાન રાહા કપૂર તેની નાની સોની રાઝદાન સાથે સેર પર નીકળી હતી જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

raha kapoor on long drive with grandmother soni razdan

raha kapoor on long drive with grandmother soni razdan

News Continuous Bureau | Mumbai

Raha kapoor: રાહા કપૂર ચર્ચિત સ્ટારકિડ માંથી એક છે. ચાહકો ને રાહા ની ક્યુટનેસ ખુબ પસંદ આવે છે.આ ઉપરાંત રાહા પાપારાઝી ની પણ ફેવરિટ છે. આ દરમિયાન રાહા કપૂર તેની નાની સોની રાઝદાન સાથે સેર પર નીકળી હતી જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Yuvika chaudhary and Prince narula: યુવિકા ચૌધરી નું થયું બેબી શાવર, ગર્ભવતી પત્ની પર કંઈક આ રીતે પ્રેમ વરસાવતો જોવા મળ્યો પ્રિન્સ નરુલા

      

રાહા કપૂર નો વિડીયો 

રાહા કપૂર નો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તે તેની નાની સોની રાઝદાન સાથે ગાડી માં ફરવા નીકળી છે. આ દરમિયાન રાહા બારી માંથી ડોકિયું કાઢતી પણ જોઈ શકાય છે. ત્યારબાદ સોની ની નજર કેમેરા સામે પડતા તરત જ તે રાહા ને અંદર લે ચ અને તેને ખોળામાં બેસાડે છે પરંતુ રાહાની નજર પાપારાઝી ના કેમેરા પર જ ટકેલી જોવા મળે છે.


રાહા નો આ વિડીયો સામે આવ્યા બાદ લોકો તેની ક્યુટનેસ ના દીવાના થઇ ગયા છે. લોકો કમેન્ટ સેક્શન માં રણબીર અને આલિયા ની દીકરી ના ખુબ વખાણ કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version