Site icon News Continuous Bureau | Mumbai

Rahat fateh ali khan: રાહત ફતેહ અલી ખાન નો નોકર ને જૂતા થી મારતો વિડીયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર કર્યું આવું કામ

Rahat fateh ali khan: રાહત ફતેહ અલી ખાન ની એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તે તેના નોકર ને એક બોટલ માટે જૂતા થી માર મારતો હતો. આ વિડીયો વાયરલ થયા બાદ હવે રાહત ફતેહ અલી ખાન નો વધુ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે આ વિડીયો વિશે સ્પષ્ટતા કરી રહ્યો છે.

rahat fateh ali khan issues clarification after video viral

rahat fateh ali khan issues clarification after video viral

News Continuous Bureau | Mumbai

Rahat fateh ali khan: પાકિસ્તાન નો લોકપ્રિય ગાયક ઉસ્તાદ રાહત ફતેહ અલી ખાન ના વિડીયો અવારનવાર વાયરલ થતા હોય છે જેમાં તે દારૂ પીને ડ્રામા કરતો જોવા મળે છે. હવે રાહત ફતેહ અલી ખાન નો આવો જ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે એક બોટલ માટે પોતાના ઘરમાં નોકરને જૂતા થી માર મારતો જોવા મળ્યો હતો. જો કે, આ વીડિયો વાયરલ થયા બાદ રાહત ફતેહ અલી ખાને આ અંગે સ્પષ્ટતા આપી છે. આના જવાબમાં, ગાયકે એક વીડિયો જાહેર કર્યો છે.

Join Our WhatsApp Channel


 

રાહત ફતેહ અલી ખાન નો વિડીયો 

રાહત ફતેહ અલી ખાને તેના વાયરલ થયેલ વિડીયો પર સ્પષ્ટતા આપતા કહ્યું. ‘તમે જે વીડિયો જોઈ રહ્યા છો તે એક ‘ઉસ્તાદ’ અને તેમના ‘શાગીર’ વચ્ચેનો અંગત મામલો છે. હું મારા શિષ્યને ખૂબ પ્રેમ કરું છું અને જ્યારે તેઓ ભૂલ કરે છે, ત્યારે હું તેને સજા પણ આપું છું. વીડિયોમાં તે જેને મારતો જોવા મળી રહ્યો છે તે તેના પિતા પણ છે.


 

વીડિયોમાં માર ખાનાર વ્યક્તિએ સ્પષ્ટતા આપતા કહ્યું કે, ‘ઉસ્તાદ જે બોટલ વિશે પૂછી રહ્યા હતા તે એક ધાર્મિક મૌલવીનું પવિત્ર પાણી હતું, જેમણે તેના પર શ્લોકનો પાઠ કર્યો હતો. તેણે કબૂલ્યું કે તેણે બોટલ ગુમાવી દીધી હતી, જેના કારણે આ ઘટના બની હતી. તેણે આગળ કહ્યું, “તે મારા પિતા જેવા છે. તે અમને ખૂબ પ્રેમ કરે છે. જેણે પણ આ વીડિયો ફેલાવ્યો છે તે મારા માસ્ટરને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

આ સમાચાર પણ વાંચો : Khichdi 2: હસવા માટે થઇ જાઓ તૈયાર, થિયેટર બાદ હવે ઓટીટી પર હસાવવા આવી રહી છે ખીચડી 2, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ફિલ્મ

 

Ramayana Movie Controversy ‘રામાયણ સાથે છેડછાડ થઈ તો ઉગ્ર વિરોધ થશે’ રામલીલા મહાસંઘે રિલીઝ પહેલાં મેકર્સ સમક્ષ મૂકી આ માંગ
Mirzapur The Movie Box Office ‘મિર્ઝાપુર ધ મૂવી’ બની બોલિવૂડની ૫મી સૌથી મોટી Aરેટેડ વીકેન્ડ ઓપનર; તોડ્યા ૫ મોટી ફિલ્મોના રેકોર્ડ્સ
Baba Khatu Shyam Movie Announcement ‘હનુમાન અંશ’ની સફળતા બાદ હવે બાબા ખાટુ શ્યામ પર બનશે ભવ્ય ફિલ્મ શું ૨૦૨૭માં તૂટશે બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ?
Nora Fatehi Defamation Case નોરા ફતેહીની મુશ્કેલી વધી! ચાર્ટર્ડ પ્લેન સામે કરેલી ટિપ્પણી પર ગાંધીનગર અદાલતમાં ₹3 કરોડનો બદનક્ષીનો કેસ
Exit mobile version