Site icon News Continuous Bureau | Mumbai

Saif and Ranbir viral video: રાજ કપૂર ની 100 મી જન્મજયંતિ ના ઉત્સવ દરમિયાન સૈફ અલી ખાન અને રણબીર કપૂર વચ્ચે એવું તે શું થયું કે કરીના ના પતિએ જોડ્યા હાથ

Saif and Ranbir viral video: રાજ કપૂર ની 100 મી જન્મજયંતિ પર પુરા કપૂર પરિવારે એક ઇવેન્ટ નું આયોજન કર્યું હતું જેમાં કપૂર પરિવાર સહિત ના ઘણા દિગ્ગજો એ હાજરી આપી હતી. આ ઇવેન્ટ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં સૈફ અલી ખાન અને રણબીર કપૂર વચ્ચે કોઈ બાબત પર બોલાચાલી થઇ હોય તેવું લાગી રહ્યું છે.

raj kapoor 100th anniversary saif ali khan had an argument with ranbir kapoor

raj kapoor 100th anniversary saif ali khan had an argument with ranbir kapoor

News Continuous Bureau | Mumbai 

Saif and Ranbir viral video: રાજ કપૂર ની 100 મી જન્મજયંતિ પર પુરા કપૂર પરિવારે એક ઇવેન્ટ નું આયોજન કર્યું હતું. આ ફિલ્મ ફેસ્ટિવલમાં, શોમેન તરીકે જાણીતા રાજ કપૂર ની કારકિર્દીની શ્રેષ્ઠ ટોચની 10 ફિલ્મો સિનેમાઘરોમાં ફરીથી રજૂ કરવામાં આવી છે. રાજ કપૂર ફિલ્મ ફેસ્ટિવલના પહેલા દિવસે સમગ્ર કપૂર પરિવારે એક ઇવેન્ટ નું આયોજન કર્યું હતું જેમાં કપૂર પરિવાર સહિત ના ઘણા દિગ્ગજો એ હાજરી આપી હતી. આ ઇવેન્ટ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં સૈફ અલી ખાન અને રણબીર કપૂર વચ્ચે કોઈ બાબત પર બોલાચાલી થઇ હોય તેવું લાગી રહ્યું છે.      

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Raj kapoor 100th birth anniversary: રાજ કપૂર ની 100 મી જન્મજયંતિ ના ઉત્સવ દરમિયાન રણબીર અને આલિયા એ લૂંટી લાઈમલાઈટ, કપલ ને જોઈ લોકો ને આવી આ આઇકોનિક જોડી ની યાદ

સૈફ અલી ખાન અને રણબીર કપૂર નો વિડીયો થયો વાયરલ 

રાજ કપૂર ની 100 મી જન્મજયંતિ ઉજવવા કપૂર પરિવાર એક સાથે આવ્યો હતો. કપૂર પરિવાર ઉપરાંત બોલિવૂડ ના ઘણા દિગ્જ્જો એ આ ઇવેન્ટ માં હાજરી આપી હતી હવે આ ઇવેન્ટ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે ,સૈફ અને રણબીર કપૂર વચ્ચે કોઈ વાતને લઈને દલીલ થઈ રહી છે.સૈફ રણબીરથી કોઈ વાતને લઈને ગુસ્સે છે. આ પછી, તે ક્લિપમાં રણબીરની સામે હાથ જોડતો પણ જોવા મળ્યો હતો. અને ગુસ્સા માં ત્યાંથી જતો જોવા મળ્યો હતો


સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વિડીયો માં એવું પણ જોવા મળી રહ્યું છે કે, રણબીર અને સૈફ બાદ આલિયા ભટ્ટ પણ થોડી ચિંતિત જોવા મળી રહી છે.તેના ચહેરા પર પણ ચિંતા ના હાવભાવ જોવા મળ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Adhik Mehta Show। અનુપમા છોડ્યા બાદ ચમક્યું એક્ટરનું નસીબ! હવે આ ટીવી ક્વીન સાથે સ્ક્રીન પર ઈશ્ક લડાવશે અધિક મહેતા
Sridevi Classic Movies। માત્ર ૧૩ વર્ષની ઉંમરે શ્રીદેવી બની હતી સાવકી માતા’, બોક્સ ઓફિસ પર ફિલ્મે મચાવ્યો હતો ધમાકો
South Movie Tickets|શું તમે પણ સાઉથની ફિલ્મો જોવા માટે ચૂકવી રહ્યા છો વધુ પૈસા? જાણો ટિકિટ મોંઘી થવા પાછળનું આ અંદરનું રહસ્ય
Hai Jawani Toh Ishq Hona Hai Review|વરુણ ધવનની ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ માં કૉમેડીનો તડકો કે ઇમોશનલ ડ્રામા? ટિકિટ બુક કરાવતા પહેલાં જાણી લો પ્લસમાઈનસ પોઈન્ટ્સ
Exit mobile version