Site icon News Continuous Bureau | Mumbai

Raj kapoor 100th birth anniversary: ઐશ્વર્યા બાદ અમિતાભ બચ્ચન ના પરિવાર ના આ સભ્ય ને ગળે લગાવતી જોવા મળી રેખા, વિડીયો થયો વાયરલ

Raj kapoor 100th birth anniversary: રાજ કપૂર ની 100 મી જન્મજયંતિ ઉજવવા કપૂર પરિવારે એક ઇવેન્ટ નું આયોજન કર્યું હતું જેમાં દિગ્ગજ અભિનેત્રી એ રેખા એ પણ હાજરી આપી હતી. આ ઇવેન્ટ માંથી રેખા નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

raj kapoor 100th birth anniversary rekha rekha hug amitabh bachchan grand son agastya nanda

raj kapoor 100th birth anniversary rekha rekha hug amitabh bachchan grand son agastya nanda

News Continuous Bureau | Mumbai 

Raj kapoor 100th birth anniversary: રાજ કપૂર ની 100 મી જન્મજયંતિ ઉજવવા કપૂર પરિવારે એક ઇવેન્ટ નું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટ માં ઘણા બોલિવૂડ સ્ટાર્સ એ હાજરી આપી હતી. જેમાં દિગ્ગજ અભિનેત્રી એ રેખા એ પણ હાજરી આપી હતી. આ ઇવેન્ટ માંથી રેખા નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Allu Arjun Arrest: ‘ફ્લાવર નહીં…ફાયર હે મેં..’ ધરપકડ વચ્ચે પણ અલ્લુ અર્જુનનો સ્વેગ ઓછો ન થયો; જુઓ વિડીયો

રેખા એ અગસ્ત્ય નંદા ને લગાવ્યો ગળે 

રેખા નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે રેખા અમિતાભ બચ્ચન ના પૌત્ર અને અભિનેતા અગસ્ત્ય નંદા ને ગળે લગાવી રહી છે. ત્યારબાદ રેખા અગસ્ત્ય ને લાડ કરતી પણ જોવા મળી હતી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ ક્ષણને ખૂબ પસંદ કરી રહ્યા છે.


રેખા અને અમિતાભ બચ્ચન ના સંબંધ તો જગજાહેર છે. આ અગાઉ રેખા ઐશ્વર્યા ને ઘણી વાર ગળે લગાવતી જોવા મળી ચુકી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version