Site icon News Continuous Bureau | Mumbai

Rajat Bedi in Don 3: ‘ડોન ૩’ કાસ્ટિંગ અપડેટ: રજત બેદી ની થઇ ફરહાન અખ્તર ની ફિલ્મ માં એન્ટ્રી! આ અભિનેતા નું લઇ શકે છે સ્થાન

Rajat Bedi in Don 3: ફરહાન અખ્તર અને રજત બેદી વચ્ચે જાન્યુઆરીના મધ્યમાં યોજાશે મુલાકાત; વિલન તરીકે ફરી એકવાર પડદા પર ધમાકો કરવા તૈયાર રજત બેદી.

Rajat Bedi in Don 3: actor to replace Vikrant Massey in Farhan Akhtar’s franchise

Rajat Bedi in Don 3: actor to replace Vikrant Massey in Farhan Akhtar’s franchise

News Continuous Bureau | Mumbai

Rajat Bedi in Don 3: બોલિવૂડના જાણીતા વિલન રજત બેદીએ વર્ષ ૨૦૨૫માં આર્યન ખાનની વેબ સીરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ થી ધમાકેદાર વાપસી કરી છે. આ સીરીઝમાં તેમના કામના ખૂબ વખાણ થયા હતા, જેના કારણે હવે તેમને મોટા પ્રોજેક્ટ્સની ઓફર મળી રહી છે. અહેવાલો મુજબ, ફરહાન અખ્તર તેમની આગામી ફિલ્મ ‘ડોન ૩’ માં એક મહત્વપૂર્ણ ભૂમિકા માટે રજત બેદીના નામ પર વિચાર કરી રહ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Hrithik Roshan Don 3: શું રણવીર સિંહ બાદ હૃતિક રોશન બનશે નવો ‘ડોન’? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ સમાચારનું અસલી સત્ય

વિક્રાંત મેસીની જગ્યા લેશે રજત બેદી?

અગાઉ ‘ડોન ૩’ માં નેગેટિવ રોલ માટે વિક્રાંત મેસીનું નામ ફાઈનલ માનવામાં આવતું હતું. જોકે, પાત્રની ઊંડાઈ (Character Depth) અને ટ્રાન્સફોર્મેશનને લગતા કારણોસર વિક્રાંતે આ ફિલ્મ છોડી દીધી હોવાનું કહેવાય છે. હવે આ જ પાવરફુલ રોલ માટે મેકર્સ રજત બેદીનો સંપર્ક કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ, જાન્યુઆરીના મધ્યમાં મુંબઈમાં આ અંગે એક ઓફિશિયલ મિટિંગ પણ યોજાવાની છે.


‘ડોન ૩’ ને લઈને અન્ય એક મોટું અપડેટ એ છે કે રણવીર સિંહ, જેમને નવા ડોન તરીકે રજૂ કરવામાં આવ્યા હતા, તેમણે પણ આ પ્રોજેક્ટથી અંતર જાળવી લીધું છે. તેમની ફિલ્મ ‘ધુરંધર’ ની અપાર સફળતા બાદ તેઓ હવે અન્ય મોટા પ્રોજેક્ટ્સ પર ધ્યાન આપી રહ્યા છે. આ સંજોગોમાં મેકર્સ હવે નવા ‘ડોન’ અને મજબૂત ‘વિલન’ બંનેની શોધમાં છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version