Site icon News Continuous Bureau | Mumbai

Rajesh khanna granddaughter: શું રાજેશ ખન્ના ની પૌત્રી કરવા જઈ રહી છે બોલિવૂડ માં ડેબ્યુ? આ સુપરસ્ટાર ના પૌત્ર સાથે જામશે નાઓમિકા ની જોડી

Rajesh khanna granddaughter: રાજેશ ખન્ના ની દીકરી રિંકી ખન્ના ની દીકરી નાઓમિકા ને લઈને એક સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવ માં દિનેશ વિજન ની ફિલ્મ થી નાઓમિકા બોલિવૂડ માં ડેબ્યુ કરશે તેવી ચર્ચા ચાલી રહી છે.

rajesh khanna granddaughter naomika to do debut with amitabh bachchan grandson agastya nanda

rajesh khanna granddaughter naomika to do debut with amitabh bachchan grandson agastya nanda

News Continuous Bureau | Mumbai

Rajesh khanna granddaughter: રાજેશ ખન્ના ની દીકરી રિંકી ખન્ના ની દીકરી નાઓમિકા તેની સુંદરતા ને લઈને લાઈમલાઈટ માં રહતી હોય છે. હિન્દી સિનેમાના દિવંગત સુપરસ્ટાર રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની પૌત્રી નાઓમિકા સરન હવે ફિલ્મમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે.મીડિયા રિપોર્ટ મુજબ નાઓમિકા અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા સાથે એક રોમેન્ટિક કોમેડીમાં જોવા મળશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Saif ali khan: સૈફ અલી ખાન ને લોહી લુહાણ જોઈ નાના તૈમુર એ પિતા ને પૂછ્યો હતો આવો પ્રશ્ન

નાઓમિકા સાથે જામશે અગસ્ત્ય નંદા ની જોડી 

મીડિયા રિપોર્ટ મુજબ અગસ્ત્ય નંદા અને નાઓમિકા અભિનીત એક રોમેન્ટિક-કોમેડી ફિલ્મ બનાવવામાં આવી રહી છે અને તેનું નિર્માણ દિનેશ વિજનની મેડોક ફિલ્મ્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મનું દિગ્દર્શન જગદીપ સિદ્ધુ કરશે.આ ફિલ્મ સાથે, જગદીપ બોલિવૂડમાં દિગ્દર્શક તરીકે પદાર્પણ કરશે.


જોકે આ અંગે હજુસુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Riteish Deshmukh CM Son Tag Riteish Deshmukh CM Son Tag Lock Upp 2 ‘મુખ્યમંત્રીના પુત્ર’ નું ટેગ હટાવવામાં ૨૩ વર્ષ લાગ્યા, ‘લોક અપ ૨’ ના સેટ પર ભાવુક થયા રિતેશ દેશમુખ, કરિયરના સંઘર્ષ પર મોટો ખુલાસો
Dhamaal 4 Advance Booking અજય દેવગનની ‘ધમાલ 4’ ની એડવાન્સ બુકિંગ શરૂ, જાણો રિલીઝ પહેલાં જ ફિલ્મ કેટલા કરોડ કમાઈ ગઈ!
Shailesh Lodha Daughter Wedding શૈલેષ લોઢાની પુત્રીના ભવ્ય લગ્ન, સીએમથી લઈને અનેક VIP સિતારાઓ પહોંચ્યા, પણ ક્યાં ગાયબ રહી ‘તારક મહેતા’ની ટીમ?
Urvashi Dholakia Son Car Accident મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે ઉર્વશી ધોળકિયાના પુત્રની કાર પર પડ્યું ઝાડ, મોટી દુર્ઘટના ટળી
Exit mobile version