Site icon News Continuous Bureau | Mumbai

Rajinikanth: સાઉથ સુપરસ્ટાર રજનીકાંત થયા હોસ્પિટલમાં દાખલ, પત્ની એ જણાવ્યું અભિનેતા નું હેલ્થ અપડેટ

Rajinikanth: રજનીકાંત એ સાઉથ ના સુપરસ્ટાર છે ગઈકાલે રાત્રે અચાનક તેમની તબિયત બગડતા તેમને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે.

rajinikanth hospitalised in chennai hospital for severe stomach pain

rajinikanth hospitalised in chennai hospital for severe stomach pain

News Continuous Bureau | Mumbai

 Rajinikanth: રજનીકાંત એ સાઉથ ના સુપરસ્ટાર છે. સાઉથ માં રજનીકાંત ને ભગવાન માનવામાં આવે છે હવે રજનીકાંત ના ફેન્સ માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. ગઈકાલે રાત્રે અચાનક તેમની તબિયત બગડતા તેમને ચેન્નાઇ ની એક હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ રજનીકાંતને મોડી રાત્રે પેટમાં તીવ્ર દુખાવો ઉપડતા તેમને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Natasa stankovic video: હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડા બાદ આ વ્યક્તિ સાથે સ્વિમિંગપુલ માં ચીલ કરતી જોવા મળી નતાશા સ્ટેન્કોવિક, વિડીયો જોઈ લોકો એ આપી આવી પ્રતિક્રિયા

રજનીકાંત નું હેલ્થ અપડેટ 

રજનીકાંત ની પત્ની લતા એ એક મીડિયા હાઉસ સાથે ની વાતચીત માં જણાવ્યું  કે, ‘હવે બધું બરાબર છે અને તેમની હાલત સ્થિર છે.’ 


રજનીકાંત ની ખરાબ તબિયત ના સંચાર સાંભળી તેમના ફેન્સ ચિંતા માં મુકાઈ ગયા છે અભિનેતા ના ચાહકો તેમના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shah Rukh Khan property renovation ‘મન્નત’ પહેલા શાહરૂખ ખાન ક્યાં રહેતા હતા? કિંગ ખાનનું મુંબઈ સ્થિત પહેલું ઘર થઈ રહ્યું છે રીડેવલપ, સામે આવી વિગતો!
Yash upcoming movies box office clash યશની આંધી સામે ટીકી શકાશે કોણ? ‘કેજીએફ’ સ્ટારની અપકમિંગ ફિલ્મો અને બોક્સ ઓફિસની મોટી ટક્કરના ધમાકેદાર અહેવાલો
Mahakali first look ‘મહાકાલી’ ની પહેલી ઝલક આઉટ, અક્ષય ખન્નાનો ખૌફનાક શુક્રાચાર્ય લુક થયો વાયરલ
Drishyam 3 title announcement ‘દ્રશ્યમ ૩’ નું ઓફિશિયલ ટાઇટલ જાહેર, નવા પોસ્ટર સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ આવી સામે
Exit mobile version