Site icon News Continuous Bureau | Mumbai

Rajinikanth: અનંત અને રાધિકા ની પ્રિ વેડિંગ ફંક્શન માં પહોંચેલા રજનીકાંત એ કેમેરા સામે કરી એવી હરકત કે ટ્રોલર્સે લગાવી સુપરસ્ટાર ની ક્લાસ

Rajinikanth: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં સાઉથ સુપરસ્ટાર રજનીકાંત તેમના પરિવાર સાથે જામનગર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમને પાપારાઝી સામે એવી હરકત કરી કે હાલ તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યા છે.

rajinikanth trolling on social media during anant and radhika pre wedding function

rajinikanth trolling on social media during anant and radhika pre wedding function

News Continuous Bureau | Mumbai 

Rajinikanth: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. હવે અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન સમાપ્ત થઇ ગયા છે. અને મહેમાનો એક પછી એક પરત ફરી રહ્યા છે. એવામાં રજનીકાંત નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો જોઈ લોકો તેમને ખુબ ટ્રોલ કરી રહ્યા છે તેમજ ટ્રોલર્સે સુપરસ્ટાર ની આ હરકત પર તેમની ક્લાસ પણ લગાવી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Anant and Radhika pre wedding bash: અનંત અને રાધિકા ના ફંક્શન માં શાહરુખ ખાન અને ગૌરી ખાને લૂંટી લાઈમલાઈટ, કપલ નો ડાન્સ વિડીયો થયો વાયરલ

રજનીકાંત થયા ટ્રોલ 

રજનીકાંત નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિદિતો માં જોવા મળી રહ્યું છે કે, રજનીકાંત અને તેનો પરિવાર અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ કાર્યક્રમ બાદ પરત ફરી રહ્યા છે. આ દરમિયાન રજનીકાંતે એરપોર્ટ તરફ જતી વખતે પાપારાઝી માટે પોઝ આપ્યો હતો. પોઝ આપતા તેમને તેમના પરિવારના સભ્યોને પણ પોઝ આપવા માટે બોલાવ્યા હતા.તેમની સાથે તેની સાથે તેની હાઉસ હેલ્પર પણ હાજર હતી. હાઉસ હેલ્પર ને જોતા જ રજનીકાંતે તેને ઈશારા થી પાછળ ખસવા કહ્યું. હવે લોકો ને રજનીકાંત ની આ હરકત પસંદ નથી આવી રહી જેથી લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.


રજનીકાંત નો આ વિડીયો જોઈ ટ્રોલર્સે તેમની ક્લાસ લગાવતા કમેન્ટ કરી છે કે, “કાશ! જો તે મહિલા પાસે પૈસા હોત તો તેને આ રીતે અપમાનિત ન થવું પડત.” બીજા યુઝરે લખ્યું, “તેમણે તેમનો સામાન ઉપાડનારા લોકોનો આભાર માનવો જોઈએ. તેમનું આ રીતે અપમાન ન કરવું જોઈએ.” અન્ય એક યુઝરે લખ્યું, “આ ખૂબ જ અસંસ્કારી કૃત્ય છે.”  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version