Site icon News Continuous Bureau | Mumbai

Govinda: ગોવિંદા ની ખબર પૂછવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા રાજ્યસભાના સાંસદ રામદાસ આઠવલે, તસવીરો થઇ વાયરલ

Govinda: ગોવિંદા ને પગે ગોળી વાગતા તેને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો હતો. હવે ગોવિંદા ને હોસ્ટિપટલ માંથી રજા મળી ગઈ છે તેવામાં રાજ્યસભાના સાંસદ રામદાસ આઠવલે ગોવિંદા ની ખબર પૂછવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા જેની તસવીરો વાયરલ થઇ રહી છે.

rajya sabha mp ramdas athawale meets govinda at his residence for actor health update

rajya sabha mp ramdas athawale meets govinda at his residence for actor health update

News Continuous Bureau | Mumbai

Govinda: ગોવિંદાને ગયા અઠવાડિયે એક અકસ્માત દરમિયાન તેના એક પગમાં ગોળી વાગી હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 4 ઓક્ટોબરે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.ઇન્ડસ્ટ્રી ના ઘણા લોકો ગોવિંદા ના ઘરે તેની ખબર પૂછવા જઈ રહ્યા છે તેવામાં રાજ્યસભાના સાંસદ રામદાસ આઠવલે ગોવિંદા ની ખબર પૂછવા તેમના નિવાસ સ્થાને  પહોંચ્યા હતા જેની તસવીરો વાયરલ થઇ રહી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Bigg boss 18: બિગ બોસ 18 માટે સલમાન ખાને વસૂલી અધધ આટલી મોટી રકમ! ભાઈજાન ની ફી સાંભળી તમને પણ લાગશે નવાઈ

ગોવિંદા ની ખબર પૂછવા પહોંચ્યા રામદાસ આઠવલે 

રામદાસ આઠવલે ગોવિંદાને તેમના જુહુ સ્થિત નિવાસસ્થાને તેમની તબિયત વિશે પૂછપરછ કરવું પહોંચ્યા હતા. તેમને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અભિનેતા સાથેની તસવીરો પણ શેર કરી છે. આ સાથે તેમને લખ્યું, ‘આજે, હિન્દી ફિલ્મના પ્રખ્યાત અભિનેતા #ગોવિંદા જીને મુંબઈમાં તેમના જુહુ ખાતેના નિવાસસ્થાને મળ્યા, તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવી અને તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી.’


ગોવિંદા આકસ્મિક રીતે પગમાં ગોળી વાગી જતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને 4 ઓક્ટોબરે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ગોવિંદા વિશે આવા સમાચાર સાંભળી ઇન્ડસ્ટ્રી ના લોકો અને તેના ફેન્સ ને ઝટકો લાગ્યો હતો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samantha Exit Over Pregnancy Rumors સમાંથા રૂથ પ્રભુ પ્રોજેક્ટમાંથી બહાર? અફવાઓ વચ્ચે નવી અભિનેત્રીની એન્ટ્રીથી ઈન્ડસ્ટ્રીમાં મોટો ગણગણાટ!
Bigg Boss Season 20 First Eviction ‘બિગ બોસ ૨૦’ માં થયું પહેલું એલિમિનેશન જાણો કયા કન્ટેસ્ટન્ટનું કપાયું પત્તુ?
Marathi Film Gondhal Official Oscar Entry ઓસ્કાર ૨૦૨૭માં મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ની સત્તાવાર એન્ટ્રી ૩૩ ફિલ્મોમાંથી થઈ પસંદગી, ૯૯મા એકેડેમી એવોર્ડ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
Lucky Ali On Leaving Bollywood ‘અહીં માત્ર વ્યાપાર છે!’ લકી અલીએ બોલિવૂડથી દૂરી બનાવવા પાછળનું અસલ કારણ આવ્યું સામે..
Exit mobile version