Site icon News Continuous Bureau | Mumbai

Rakesh Roshan: ફિલ્મ મેકર રાકેશ રોશન થયા હોસ્પિટલ માં દાખલ, રિતિક ની બહેન એ આપ્યું હેલ્થ અપડેટ

Rakesh Roshan: ફિલ્મ નિર્માતા રાકેશ રોશન હાલ કોકિલાબેન હોસ્પિટલ માં સારવાર હેઠળ છે, પુત્રી સુનૈના રોશન એ મીડિયા ને હેલ્થ અપડેટ આપ્યું છે.

Rakesh Roshan Hospitalized in Mumbai Undergoes Neck Angioplasty

Rakesh Roshan Hospitalized in Mumbai Undergoes Neck Angioplasty

News Continuous Bureau | Mumbai

Rakesh Roshan: બોલવૂડ ના લોકપ્રિય ફિલ્મ નિર્માતા રાકેશ રોશન ને 16 જુલાઈના રોજ તબિયત બગડતા મુંબઈની કોકિલાબેન હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની પુત્રી સુનૈના રોશન એ જણાવ્યું કે પિતાની ગળાની એન્જિયોપ્લાસ્ટી કરાઈ છે, પરંતુ હાલ તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને આરામ કરી રહ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Anupama Upcoming Twists: ‘વનરાજ શાહ ઇઝ બેક’, અનુપમા માં સુધાંશુ પાંડે ની જગ્યા એ આ અભિનેતા નિભાવી શકે છે અનુપમા ના પૂર્વ પતિ ની ભૂમિકા

રાકેશ રોશનની તબિયત હવે સ્થિર, ICUમાંથી સામાન્ય વોર્ડમાં ખસેડાયા

સૂત્રોના જણાવ્યા અનુસાર, રાકેશ રોશન ની તબિયત અચાનક બગડતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હવે તેમની તબિયત સ્થિર છે અને તેમને ICUમાંથી સામાન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. પરિવારના તમામ સભ્યો, જેમાં પુત્ર રિતિક રોશન, પુત્રી સુનૈના અને રિતિક ની ગર્લફ્રેન્ડ સબા આઝાદ પણ હાજર છે.


સુનૈના રોશન એ એક મીડિયા હાઉસ સાથે વાતચીતમાં જણાવ્યું કે, “હા, પપ્પાની ગળાની એન્જિયોપ્લાસ્ટી થઈ હતી, પણ હવે તેઓ બિલકુલ ઠીક છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી.” પરિવારના સભ્યો તેમની સંપૂર્ણ દેખભાળ રાખી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shehzada Dhami Rajan Shahi Controversy ટીવી જગતમાં મોટો હોબાળો શહઝાદા ધામીએ પ્રોડ્યુસર સામે ખોલ્યો મોરચો; બાકી પેમેન્ટના મુદ્દે શિલ્પા શિંદેએ પણ આપ્યો સાથ
Ranveer Singh Media Ban Interview ‘ડૉન ૩’ ના વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો માસ્ટરપ્લાન; ૧૮ મહિના સુધી કેમ ગાયબ રહેશે સુપરસ્ટાર?
Akashdeep Saigal Kyunki 2 Exit Lock Upp 2 ‘ક્યોંકિ ૨’ માં મોટો ઉલટફેર; એકતા કપૂરના ફેમસ રિયાલિટી શોમાં આ સુપરસ્ટાર મચાવશે ધમાલ
Shakti Shalini Leaked Video સોશિયલ મીડિયા પર ધમાકો ‘શક્તિ શાલિની’ના શૂટિંગ દરમિયાન કેમેરામાં કેદ થઈ અનીતવિશાલની રોમેન્ટિક કેમિસ્ટ્રી; વીડિયો વાયરલ
Exit mobile version