Site icon News Continuous Bureau | Mumbai

શું ત્રીજી વાર લગ્ન કરવા જઈ રહી છે રાખી સાવંત? દુલ્હન બની ને આદિલ માટે કહી આ વાત, વીડિયો થયો વાયરલ

રાખી સાવંત તેના લગ્નને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન રાખી દુલ્હન ના અવતાર માં જોવા મળી હતી. આવી સ્થિતિમાં યુઝર્સના મનમાં સવાલ ઉઠવા લાગ્યો હતો કે શું આદિલ ખાનના જેલ જતા જ તે ફરીથી લગ્ન કરવા જઈ રહી છે.

rakhi sawant adil khan durran drama queen bridal outfit video viral talks about husband in front of camera

શું ત્રીજી વાર લગ્ન કરવા જઈ રહી છે રાખી સાવંત? દુલ્હન બની ને આદિલ માટે કહી આ વાત, વીડિયો થયો વાયરલ

News Continuous Bureau | Mumbai

રાખી સાવંતે પતિ આદિલ ખાન દુર્રાની પર મારપીટનો આરોપ લગાવ્યો હતો. જે બાદ પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. એક યુવતીએ આદિલ સામે બળાત્કારનો કેસ પણ નોંધાવ્યો હતો. હાલ તે જેલના સળિયા પાછળ છે. ક્યારેક રાખી મીડિયા સામે પોતાની વ્યથા જણાવતી જોવા મળી તો ક્યારેક મૈસૂરમાં આદિલના ઘરે પહોંચી હતી. આ દરમિયાન ડ્રામા ક્વીન કહેવાતી રાખીને પણ ઘણી ટ્રોલ કરવામાં આવી છે. તાજેતર માં રાખી બ્રાઈડલ આઉટફિટમાં જોવા મળી હતી. તે પાપારાઝીની સામે આવી. તેણે ગોલ્ડન કલરનો સુંદર લહેંગા અને હાથમાં બંગડીઓ પહેરેલી જોવા મળી હતી

Join Our WhatsApp Channel

 

રાખી ને દુલ્હન ના અવતાર માં જોઈને યુઝર્સ થયા કન્ફ્યુઝ 

અહીં આદિલ ખાન સાથે તેનો વિવાદ ઉકેલાયો નથી, તો બીજી તરફ રાખીને આ બ્રાઈડલ આઉટફિટમાં જોઈને તમે કન્ફ્યુઝ થઈ ગયા હશો, તો તમને જણાવીએ કે તે ખરેખર લગ્ન કરવા જઈ રહી નથી, પરંતુ તેણે શૂટ માટે આ લુક અપનાવ્યો છે. જ્યારે રાખી સેટ પર જઈ રહી હતી ત્યારે તેણે કારમાં બેસીને એક વીડિયો પણ શેર કર્યો હતો. તેણે તે સમયે કહ્યું હતું કે, જીવનમાં ગમે તેટલું ચાલતું હોય, કામ તો કરવું જ પડે છે.

રાખી નો વિડીયો થયો વાયરલ 

લેટેસ્ટ વિડિયોમાં રાખી વેનિટી વેનમાંથી બહાર આવીને કહે છે, ‘મેં એક વાર લગ્ન કરી લીધા છે, હવે હું ફરીથી લગ્ન કરવા માંગતી નથી. હવે હું જીવનમાં ફરી ક્યારેય લગ્નનો ડ્રેસ પહેરવા માંગતી નથી. તેણી આગળ કહે છે, “હવે અમે સીધા કબરમાં જઈશું પણ લગ્ન નહીં કરીએ.” રાખીએ કહ્યું, “મારી પાસે માત્ર એક જ વરરાજા છે અને તે જેલમાં છે.” તેની સાથે તેના કો-એક્ટર પણ હતા.

Jailer 2 Mithun Chakraborty રજનીકાંતની ‘જેલર ૨’ સાઈન કરતાં પહેલાં મિથુન ચક્રવર્તીએ મૂકી હતી અનોખી શરત, સુપરસ્ટારે કર્યો ખુલાસો
RJ Mitte Passes Away વોલ્ટર વ્હાઇટ જુનિયર’ નું પાત્ર ભજવનાર સ્ટાર આરજે મિટ્ટેનું નિધન; ૩૪ વર્ષની નાની વયે અંતિમ શ્વાસ લીધા
Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Exit mobile version