Site icon News Continuous Bureau | Mumbai

Rakhi sawant: રાખી સાવંત ને લાગ્યો ઉર્ફી જાવેદ નો રંગ, ફક્ત ટુવાલ લપેટીને ઇવેન્ટ માં પહોંચી અભિનેત્રી, જુઓ વિડિયો

Rakhi sawant: રાખી સાવંત તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહેતી હોય છે. હવે લાગે છે કે રાખી સાવંત ને પણ ઉર્ફી જાવેદ નો રંગ લાગ્યો છે રાખી એક ઇવેન્ટમાં ટુવાલ લપેટીને આવી હતી જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

Rakhi sawant arrive at award show function in towel

Rakhi sawant arrive at award show function in towel

News Continuous Bureau | Mumbai

Rakhi sawant: રાખી સાવંત તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહેતી હોય છે.રાખી તેની ફેશન સેન્સ ને કારણે પણ ચર્ચામા રહે છે. હવે રાખી ના લેટેસ્ટ કપડાં જોતા એવું લાગે છે કે રાખી પર ઉર્ફી જાવેદ નો રંગ લાગ્યો છે. એક ઇવેન્ટ માં રાખી સાવંત ટુવાલ લપેટીને આવી હતી જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ કારણે લોકો તેને ખુબ ટ્રોલ પણ કરી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Kareena kapoor: રસ્તા પર કરીના કપૂરે સૈફ અલી ખાન સાથે કરી એવી હરકત કે રોષે ભરાયા નેટિઝન્સ, લગાવી અભિનેત્રી ની ક્લાસ

 

રાખી સાવંત નો વિડીયો 

રાખી સાવંત એક એવોર્ડ શો માં પહોંચી હતી. આ ઇવેન્ટ માં રાખી સાવંત લાલ ટુવાલ લપેટીને પહોંચી હતી, એટલું જ નહીં, તેણે તેના માથા પર આ જ રંગનો ટુવાલ લપેટ્યો હતો. આ સાથે તેણે હાથ પર ટુવાલના મોજા પણ પહેર્યા હતા. રાખી એ તેના ડ્રેસને વધુ સુંદર બનાવવા માટે, સિલ્વર સ્ટોન જ્વેલરી કેરી કરી હતી.રાખી સાવંત નો આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. 


ઇવેન્ટ માં હાજર પાપારાઝી ને રાખી સાવંતે ઘણા પોઝ આપ્યા હતા. આ દરમિયાન રાખી તેના ટુવાલ ને સંભાળતી પણ જોવા મળી હતી. રાખી નો આ  વિડીયો જોઈ લોકો ને ઉર્ફી જાવેદ યાદ આવી ગઈ. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version