Site icon

રાખી સાવંતે બોયફ્રેન્ડ આદિલ પર કાઢ્યો ગુસ્સો-તેના માટે વાપર્યા નલ્લો અને ભેડિયા જેવા શબ્દો-જાણો શું છે મામલો 

News Continuous Bureau | Mumbai

રાખી સાવંત(Rakhi Sawant) અને તેનો બોયફ્રેન્ડ આદિલ ખા(Boyfriend Adil Khan)ન દુર્રાની બી-ટાઉનના લોકપ્રિય કપલ્સમાંથી(popular couples of B-Town) એક છે. બંને રોજ એક સાથે સ્પોટ થતા રહે છે. બંનેના સાથેના વીડિયો અવારનવાર વાયરલ થતા રહે છે. એન્ટરટેઈનમેન્ટ ક્વીન(Entertainment Queen ) રાખી સાવંતનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં અભિનેત્રી તેના બોયફ્રેન્ડ પર ઉગ્ર ગુસ્સે છે. અભિનેત્રી તેના બોયફ્રેન્ડ માટે નલ્લો અને વરુ જેવા શબ્દોનો ઉપયોગ કરતી જોવા મળે છે. જો તમને અમારી વાત પર વિશ્વાસ નથી આવતો તો આ વીડિયો જાતે જ જુઓ.

Join Our WhatsApp Community

રાખી સાવંતનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રાખી આદિલની પીઠ પાછળ તેની બુરાઈ  કરતી જોવા મળી રહી છે. રાખી પાપારાઝીને(paparazzi) કહે છે, મને ખબર નથી કે તે નલ્લો ક્યાં છે, મને ખબર નથી. તે એક મોટો ભેડિયો છે. તે હંમેશા મને ચીપકી ને રહે છે તેથી હું આ બોલી શકતી નથી. તેના નિર્દોષ ચહેરા પર ન જશો. તેને આ કહેશો નહીં.

આ સમાચાર પણ વાંચો : શું બ્રહ્માસ્ત્ર 2 થી બોલિવૂડ માં ડેબ્યુ કરશે આ સ્ટાર કિડ -ભજવશે વનરાસ્ત્રની ભૂમિકા-જાણો વાયરલ પોસ્ટ પાછળની હકીકત 

રાખી આગળ કહે છે, હું ઈચ્છું છું કે આદિલ બિગ બોસમાં(Bigg Boss) જાય. જે ચહેરો આટલો નિર્દોષ લાગે છે, તે ચહેરા પાછળ ભેડિયો (વરુ) છે. દુનિયા જાણશે કે તે કેટલો મોટો ભેડિયો (વરુ) છે. જો તે એક વાર જેશે તો તેને દાળ અને લોટની કિંમત ખબર પડશે. તેને લાગે છે કે અંદર પાર્ટી ચાલી રહી છે. જલેબી વેચાય છે. ઘંટો જલેબી વેચાઈ રહી છે. ત્યાં કશું જ નથી તમારે તમારા કપડાં જાતે ધોવા પડશે.એક એક રોટલી માટે લડવું પડશે. આદિલ દરેક દાણા માટે તડપશે.

આદિલ આવતાની સાથે જ રાખી પાપારાઝીને કહે છે કે મેં જે કહ્યું તે આને કહેતા નહીં. રાખી આગળ આદિલને કહે છે કે પાપા, મેં તમારા ખૂબ વખાણ કર્યા છે. આદિલ કહે છે કે હું પ્રશંસાને પાત્ર છું. રાખી ત્યાં જ અટકતી નથી, તેણી કહે છે કે જો તમે બિગ બોસમાં જશો તો તમે વિજેતા બની જશો.

 

 

Zareen Khan Death: બોલિવૂડમાં શોકનું મોજું: અભિનેતા સંજય ખાનના પત્ની ઝરીન ખાનનું ૮૧ વર્ષની ઉંમરે નિધન
Katrina Kaif: કેટરિના કૈફ અને વિકી કૌશલ બન્યા માતા-પિતા, કપલ ના ઘરે થયું નાના મહેમાન નું આગમન
Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા’ના ‘સોઢી’ બન્યા બિઝનેસમેન! ટીવી છોડવાનું કારણ જણાવ્યું, ક્યારે કરશે શોમાં વાપસી?
Dil To Pagal Hai Awards: ૬ અભિનેત્રીઓએ રિજેક્ટ કરેલી શાહરુખની ‘દિલ તો પાગલ હૈ’ એ જીત્યા ૩ નેશનલ અને અધધ આટલા ફિલ્મફેર એવોર્ડ!
Exit mobile version