Site icon

‘ડ્રામા ક્વીન’ રાખી સાવંત કાયદાકીય મુશ્કેલીઓમાં, આ કેસમાં મુંબઈ પોલીસ કરી અભિનેત્રીની ધરપકડ.. પૂછપરછ ચાલુ

તાજેતરમાં આદિલ ખાન દુર્રાની સાથે લગ્ન કરનાર બોલિવૂડ એક્ટ્રેસ રાખી સાવંત ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. રાખી આજે બપોરે 3 વાગે તેની ડાન્સ એકેડમી લોન્ચ કરવાની હતી. પરંતુ તેની ખુશી મનાવતા પહેલા જ તે કાયદાકીય મુશ્કેલીઓમાં ફસાઈ ગઈ છે.

Rakhi Sawant detained for questioning by Mumbai Police

ટીવી પર વારંવાર બિગ બીની ફિલ્મ 'સૂર્યવંશમ' જોઈ ને ભડકી ગયો એક વ્યક્તિ, ચેનલ ને લખ્યો આવો પત્ર

News Continuous Bureau | Mumbai

તાજેતરમાં આદિલ ખાન દુર્રાની સાથે લગ્ન કરનાર બોલિવૂડ એક્ટ્રેસ રાખી સાવંત ( Rakhi Sawant ) ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. રાખી આજે બપોરે 3 વાગે તેની ડાન્સ એકેડમી લોન્ચ કરવાની હતી. પરંતુ તેની ખુશી મનાવતા પહેલા જ તે કાયદાકીય મુશ્કેલીઓમાં ફસાઈ ગઈ છે. મુંબઈ પોલીસે ( Mumbai Police ) બોલિવૂડની ‘ડ્રામા ક્વીન’ અભિનેત્રી રાખી સાવંતને ( detained  ) કસ્ટડીમાં લીધી છે અને પોલીસ સ્ટેશનમાં તેની પૂછપરછ ચાલી રહી છે.

Join Our WhatsApp Community

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ રાખી સાવંત પર આરોપ છે કે તેણે થોડા સમય પહેલા એક મહિલા મોડલના વાંધાજનક ફોટા અને વીડિયો સર્ક્યુલેટ કર્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, રાખી સાવંતને પૂછપરછ માટે સતત બોલાવવામાં આવી રહી હતી, પરંતુ તે આવી રહી ન હતી. આ પછી આજે પોલીસની એક ટીમ તેના ઘરે ગઈ હતી અને તેની અટકાયત કરી હતી અને તેને અંબોલી પોલીસ સ્ટેશન લઈ આવી હતી. હાલમાં રાખી સાવંતની પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો:  ‘શાર્ક ટેન્ક ઈન્ડિયા 2’ માં થઇ ‘તારક મહેતા’ ના જેઠાલાલ ની એન્ટ્રી, મીમ થયો વાયરલ, વિડીયો જોઈ તમે થઇ જશો હસીને લોટપોટ

કહેવામાં આવી રહ્યુ છે કે રાખી સાવંતની આગોતરા જામીનની અરજી ગઈકાલે મુંબઈ સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી, ત્યારબાદ આજે તેની ધરપકડ કરવામાં આવી હતી

Gandhi Talks Movie Review:‘ગાંધી ટોક્સ’ રિવ્યુ: ડાયલોગ વગર પણ ઘણું કહી જાય છે વિજય સેતુપતિની ફિલ્મ; એ.આર. રહેમાનનું સંગીત અને શાનદાર અભિનય જીતશે દિલ
R Madhavan: શું તમે જાણો છો? આર. માધવન એક્ટિંગ પહેલા આર્મીમાં ઓફિસર બનવાના હતા; જાપાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રચ્યો હતો ઈતિહાસ
Smriti Irani Reveals Fun Fact: સ્મૃતિ ઈરાની અને તેમના ઓન-સ્ક્રીન પુત્ર વચ્ચે છે અનોખું જોડાણ, એક્ટિંગ પહેલા એક જ ક્લાસમાં લેતા હતા શિક્ષણ
Anupamaa Spoiler Alert: અનુજ કપડિયાની એન્ટ્રીથી શોમાં આવશે નવો વળાંક, બિલ્ડરના કાવતરા સામે અનુપમાનો ‘કૃષ્ણ નીતિ’ પ્લાન
Exit mobile version