Site icon News Continuous Bureau | Mumbai

Rakhi sawant: રાખી સાવંત ના નસીબ માં નથી લખ્યા લગ્ન, પાકિસ્તાની અભિનેતાએ તોડ્યું અભિનેત્રી નું દિલ, વિડીયો શેર કરી કહી આવી વાત

Rakhi sawant: રાખી સાવંત વધુ એક વખત તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં આવી છે. રાખી પાકિસ્તાની અભિનેતા ડોડી ખાનના પ્રેમમાં પડી ગઈ.પરંતુ ડોડી ખાને રાખી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી છે.

rakhi sawant dream of becoming bahu was shattered by pakistani actor dodi khan

rakhi sawant dream of becoming bahu was shattered by pakistani actor dodi khan

News Continuous Bureau | Mumbai

Rakhi sawant: રાખી સાવંત વધુ એક વખત તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં આવી છે.રાખી એ તાજેતર માં જણાવ્યું હતું કે તે પાકિસ્તાની અભિનેતા ડોડી ખાન ના પ્રેમ માં છે અને તે તેની સાથે લગ્ન કરવા જઈ રહી છે. પરંતુ લાગે છે કે રાખી સાવંત ના નસીબ માં લગ્ન નું સુખ લખેલું જ નથી. હવે ડોડી ખાને રાખી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી છે. અને તેને એક વિડીયો શેર કરીને આ માહિતી આપી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Karan johar: વધુ એક સ્ટારકિડ ને લોન્ચ કરવા જઈ રહ્યો છે નેપોટિઝમ નો બાદશાહ કરણ જોહર, ફિલ્મ મેકરે તસવીર શેર કરી લખી લાંબી નોંધ

રાખી સાવંત સાથે લગ્ન કરવાની ડોડી ખાને પાડી ના 

ડોડી ખાને તેના ઇન્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં તે કહી રહ્યો છે કે, ‘અસ્સલામ વાલેકુમ હિન્દુસ્તાન પાકિસ્તાન મેં ડોડી ખાન… થોડા દિવસો પહેલા તમે મારા સોશિયલ મીડિયા પર એક વીડિયો જોયો જેમાં મેં રાખી સાવંતને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. તમે બિલકુલ સાચું જોયું… તેણીને પ્રપોઝ કરવાનું કારણ એ હતું કે હું તેણીને ખૂબ સારી રીતે ઓળખું છું, તે મારી મિત્ર છે. જ્યારે હું તેને ઓળખતો ગયો, ત્યારે મને તેનામાં એક એવી વ્યક્તિ દેખાવા લાગી જે ભગવાનને પ્રેમ કરતી હતી. તેણીએ જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો, તેના માતાપિતા ગુમાવ્યા, અને તેની બીમારી અને દુઃખમાં તેમની સાથે રહી. એક વ્યક્તિ તેના જીવનમાં આવી, તમે જાણો છો તેણે શું કર્યું, તે એક મોટા આઘાતમાંથી બહાર આવી છે. તેને ઇસ્લામ સ્વીકાર્યો, ઉમરાહ કરી, ફાતિમા નામ રાખ્યું, માશાઅલ્લાહ આ તો બહુ મોટી વાત છે.’


પોતાની વાત ને આગળ વધારતા ડોડી ખાને કહ્યું, ‘મને સારું લાગ્યું અને મેં પ્રપોઝ કર્યું, પણ મને લાગે છે કે લોકો આ સમજી શકશે નહીં કારણ કે મને મળતા સંદેશાઓ અને વિડિઓઝની સંખ્યા હું સંભાળી શકતો નથી. તો રાખી જી, તમે મારા ખૂબ સારા મિત્ર છો, ખૂબ જ પ્રિય મિત્ર છો અને હંમેશા રહેશો. તું ભલે ડોડી ખાનની દુલ્હન ન બની શકે, પણ તું ચોક્કસ પાકિસ્તાનની વહુ બનીશ, આ મારું તને વચન છે. હું તારા લગ્ન કરાવીશ, હું તારા લગ્ન પાકિસ્તાનમાં કરાવીશ. હું મારા પોતાના ભાઈઓમાંથી એક પાસેથી એ કરાવીશ.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Alliance Show ‘અલાયન્સ’ શોમાં સલમાન ખાનની સરપ્રાઈઝ એન્ટ્રી ભાઈ સોહેલ ખાનને ભેટીને ભાવુક થયા દબંગ સ્ટાર, નવો પ્રોમો વાયરલ
Love and War Promotion Sanjay Leela Bhansali સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’ માટે નહીં બને કોઈ ટીઝર કે મોશન પોસ્ટર, મેકર્સે બનાવ્યો ખાસ પ્લાન
Woh Phir Aayegi Box Office ૮૦ના દાયકાની હોરર ફિલ્મ ‘વો ફિર આયેગી’ જાણો રાજેશ ખન્નાની આ ડરામણી મૂવીએ સિનેમાઘરોમાં કેવું કર્યું હતું પ્રદર્શન
Mukesh Khanna CJP Protest “ભવિષ્ય બરબાદ થઈ જશે” CJP પ્રોટેસ્ટ મામલે યુવાનો પર ભડક્યા મુકેશ ખન્ના, પ્રાયોજિત આંદોલન ગણાવ્યું
Exit mobile version