Site icon News Continuous Bureau | Mumbai

Rakhi sawant: મલાઈકા અરોરા બાદ રાખી સાવંતે ઉતારી આ અભિનેત્રી ની નકલ, વિડીયો જોઈ તમે પણ હસવું નહીં રોકી શકો

Rakhi sawant: રિતિક રોશનની ગર્લફ્રેન્ડ એક્ટ્રેસ સબા આઝાદ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. લેક્મે ફેશન વીકમાં તેના રેમ્પ વોક માટે સબાને ભારે ટ્રોલ કરવામાં આવી હતી. હવે રાખી સાવંતે પણ સબાની મજાક ઉડાવી છે.

rakhi sawant mimics saba azad ramp walk in a funny video

rakhi sawant mimics saba azad ramp walk in a funny video

News Continuous Bureau | Mumbai 

 Rakhi sawant:જયારથી રિતિક રોશન સાથે સબા આઝાદ નું નામ જોડાયું છે ત્યારથી તે ચર્ચામાં છે. સબા આઝાદ તાજેતરમાં લેક્મે ફેશન વીકના રેમ્પ પર પરફોર્મ કરી રહી હતી. રેમ્પ પર વોક કરતી વખતે સબા અચાનક હાથમાં માઈક લઈને ડાન્સ મૂવ્સ કરતી જોવા મળી હતી. સબા તેના ડાન્સ મૂવ્સ માટે ટ્રોલ થઈ હતી. હવે રાખી સાવંતે પણ રિતિક રોશન ની લેડી લવ સબા આઝાદ ની મજાક ઉડાવી છે. સાથે જ રાખી એ રિતિક રોશન ને પોતાનો બોયફ્રેન્ડ પણ કહ્યો છે. 

Join Our WhatsApp Channel

 

રાખી સાવંતે ઉડાવી સબા આઝાદ ની મજાક 

રાખી સાવંતનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે સબા આઝાદના રેમ્પ વોકની નકલ કરતી જોવા મળી રહી છે. જ્યારે રાખી જિમ માંથી બહાર આવી હતી ત્યારે પાપારાઝીએ તેને ઘેરી લીધી હતી. રાખીએ પાપારાઝીની સામે ફની વોક કર્યું અને કહ્યું, “રિતિક રોશન મારો બોયફ્રેન્ડ છે. હું પણ સબાની જેમ ગીત ગાઈ શકું છું અને રેમ્પ વોક કરી શકું છું.” આ પછી રાખીએ પોતાની સ્ટાઈલમાં સબા ના વોકની નકલ કરી. જેને જોઈને લોકો પોતાનું હસવું રોકી શક્યા નહીં. 

 રિતિક રોશન અને સબા આઝાદ નો સંબંધ 

તમને જણાવી દઈએ કે, રિતિક અને સબાએ કરણ જોહરના 50માં જન્મદિવસ પર એકસાથે હાજરી આપી અને તેમના સંબંધોને સત્તાવાર બનાવ્યા. રિતિક અને સબા વચ્ચે 12 વર્ષનો તફાવત છે. રિતિક 49 વર્ષનો છે, જ્યારે સબા 37 વર્ષની છે. બીજી તરફ રાખી સાવંત પણ પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે.

આ સમાચાર પણ વાંચો : Rakhi sawant: રાખી સાવંતે ફરી કરી મલાઈકા અરોરા ની નકલ, અર્જુન કપૂર નું પણ લીધું નામ, જુઓ વાયરલ વિડીયો

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version