Site icon

આમિર અને કિરણના છૂટાછેડા પર રાખી સાવંતે કહ્યું, ‘આમિરજી હું કુંવારી છું’

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

 

બોલિવૂડ એક્ટર આમિર ખાન અને કિરણ રાવે શનિવારે સવારે તેમના છૂટાછેડાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક જોઈન્ટ સ્ટેટમેન્ટ જાહેર કરતા વાતની જાણકારી આપી છે. કપલના નિર્ણયથી તેમના ફેન્સ ચોંકી ગયા છે. ત્યારે આમિર ખાન અને કિરણ રાવના છૂટાછેડા મુદ્દે રાખી સાવંતે પ્રતિક્રિયા આપી છે.

ટેલિવિઝન અભિનેતા પ્રાચીન ચૌહાણને મળ્યા જમીન, આ કેસમાં થઇ હતી ધરપકડ ; જાણો શું છે સમગ્ર મામલો

પહેલા તો રાખી સાવંતને વિશ્વાસ થયો નહીં અને પછી તેણે બાબતે પોતાના આગવા અંદાજમાં પ્રતિક્રિયા આપી છે. રાખી સાવંતે કહ્યું કે જ્યારે કોઈ અલગ થાય છે ત્યારે તેને દુ: થાય છે. તેણે કહ્યું કે મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે આમિર ખાન અને કિરણ રાવે પોતાના રસ્તા અલગઅલગ કરી લીધા છે. રાખી સાવંતે એક વિડીયોમાં ફની અંદાજમાં કહ્યું કે 'મારા લગ્ન થઈ રહ્યા નથી અને લોકો છૂટાછેડા લઈ રહ્યા છે. આમિરજી હું હજુ કુંવારી છું, તમે મારા વિશે શું વિચારો છો.'

O Romeo OTT Release: OTT પર રાજ કરવા તૈયાર છે શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’: એપ્રિલના બીજા સપ્તાહમાં થઈ શકે છે રિલીઝ; જાણો કયા પ્લેટફોર્મ પર જોઈ શકાશે ઓનલાઈન
Thalapathy Vijay Divorce Case: શું વિજય અને સંગીતાના ૨૭ વર્ષના લગ્નજીવનનો અંત આવશે? ₹૨૫૦ કરોડની ઓફર સાથે મામલો થાળે પાડવાનો પ્રયાસ; ફેન્સમાં ભારે ચર્ચા.
Janhvi Kapoor on Arjun Kapoor Trolling: ટ્રોલ્સના નિશાના પર અર્જુન કપૂર અને વ્હારે આવી બહેન જ્હાન્વી! ‘બલિનો બકરો’ વાળા નિવેદને સોશિયલ મીડિયામાં જગાવી ચર્ચા; જુઓ શું છે પૂરો મામલો
Kartik Aaryan: મોટા પડદે ફરી જોવા મળશે કાર્તિક આર્યનનો જાદુ! આ સુપરહિટ ફિલ્મે તોડ્યા હતા રેકોર્ડ, હવે થીયેટરોમાં ફરી મચાવશે ધૂમ
Exit mobile version