Site icon

Rakhi Sawant: પૈસા કમાવવા રાખી સાવંત બેંગકોક માં કરી રહી છે આવું કામ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો ડ્રામા ક્વીન નો વિડીયો

Rakhi Sawant: રાખી સાવંત તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર અભિનેત્રી નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે

Rakhi Sawant Viral Dance Video Sparks Debate

Rakhi Sawant Viral Dance Video Sparks Debate

News Continuous Bureau | Mumbai

Rakhi Sawant: રાખી સાવંત તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહે છે. બોલીવૂડ અભિનેત્રી રાખી સાવંત ફરી ચર્ચામાં છે. તાજેતરમાંએક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે બેંગકોક ના પાટયા નાઇટ ક્લબ માં ડાન્સ કરી રહી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Kesari 2: યુટ્યુબરે ‘કેસરી 2’ ના લેખક પર લગાવ્યો આવો આરોપ, પુરાવા બતાવી સાબિત કરી પોતાની વાત

 

રાખી સાવંત ના ડાન્સ પર ચર્ચા

વાયરલ વીડિયોમાં રાખી સાવંત પિંક ડ્રેસ માં જોવા મળે છે અને ‘મુંજયા’ ના ગીત પર ડાન્સ કરી રહી છે.આ દરમિયાન ડાન્સ ફ્લોર પર પૈસા પણ જોવા મળી રહ્યા છે. આ વિડીયો સામે આવ્યા બાદ લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે રાખી સાવંત પૈસા કમાવવા માટે આવું કરી રહી છે. 


રાખી સાવંત  વારંવાર વિવાદોમાં રહે છે, તે સોશિયલ મીડિયા પર તેમની ડ્રામેટિક જીવનશૈલી માટે જાણીતી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Pankaj Tripathi: સફળતાના શિખરે હોવા છતાં પંકજ ત્રિપાઠીએ કેમ લીધો બ્રેક? અભિનેતાએ પૈસા અને કરિયર વિશે કહી એવી વાત કે ચાહકો થઈ ગયા કાયલ
Tu Ya Main OTT Release Date: થિયેટરોમાં રિલીઝ થાય તે પહેલા જ ‘તૂ યા મૈં’ ની OTT ડેટ જાહેર: જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે શનાયા કપૂરની આ ફિલ્મ
Saif Ali Khan Brooch Price: સૈફ અલી ખાનના બ્રોચની કિંમત ઉડાવી દેશે હોશ: રૂબી અને હીરાથી જડેલા આ ‘ચકલી’ વાળા બ્રોચમાં આવી જાય એક લક્ઝરી કાર, જાણો શું છે ખાસિયત
O Romeo:ઓ રોમિયો’ માટે વિક્રાંત મેસી અને તમન્ના ભાટિયાએ એક રૂપિયો પણ ન લીધો: વિશાલ ભારદ્વાજની ફિલ્મ માટે બંને સ્ટાર્સે કેમ ફ્રીમાં કર્યું કામ? જાણો અસલી કારણ
Exit mobile version