Site icon News Continuous Bureau | Mumbai

રાખી સાવંતની મોટી જાહેરાત- ન કિડની ન તો આંખો પોતાનું આ અંગ દાન કરશે અભિનેત્રી-જાણી ને તમે રહી જશો દંગ

News Continuous Bureau | Mumbai

અભિનેત્રી રાખી સાવંત તેના બોલ્ડ સ્ટાઈલ અને સ્પષ્ટવક્તા નિવેદનો માટે જાણીતી છે. કોન્ટ્રોવર્સી ક્વીન તરીકે જાણીતી, રાખીના ઇન્ટરવ્યુ ખૂબ જ ચોંકાવનારા અને મનોરંજક હોય છે. હાલમાં જ રાખીનો એક વીડિયો ફરી વાયરલ થઈ રહ્યો છે જેમાં તેણે અંગદાન વિશે કેટલીક ચોંકાવનારી વાતો કહી છે અને મીડિયા સામે એ પણ જાહેર કર્યું છે કે તે કયું અંગ દાન કરવા માંગે છે અને કરશે. રાખીનો આ ઈન્ટરવ્યુ સાંભળીને લોકો દંગ રહી ગયા હતા. ચાલો આ ઈન્ટરવ્યુ વિશે જાણીએ અને એ પણ જાણીએ કે રાખી તેના  શરીર ના કયા અંગ ને દાન કરવા માંગે છે.

Join Our WhatsApp Channel

મીડિયા સાથે વાતચીત દરમિયાન રાખી સાવંતે અંગદાનને લઈને મોટી જાહેરાત કરી. જ્યારે તેને ઓર્ગન ડોનેશન પર સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે હા ઘણા લોકો પોતાની આંખો, કિડની દાન કરે છે પરંતુ તે કંઈક અલગ કરવા માંગે છે. રાખીએ કહ્યું કે ઐશ્વર્યા રાયે એમ પણ કહ્યું છે કે તે તેના મૃત્યુ બાદ આંખોનું દાન કરશે.રાખી સાવંતે જણાવ્યું કે તે કયું અંગ દાન કરવા માંગે છે, જે બાકીના અંગોથી અલગ છે. રાખી સાવંતે જાહેર કર્યું, 'મારે પણ આવું જ કેમ કરવું જોઈએ, પછી મેં વિચાર્યું કે હું મારા બ્રેસ્ટ ડોનેટ કરીશ. હા, મારા સ્તનો ખૂબ સારા છે, તેથી મેં વિચાર્યું કે હું તેને જ દાન કરીશ. રાખીના આ નિવેદને ચાહકોને ખૂબ જ ચોંકાવી દીધા હતા. 

આ સમાચાર પણ વાંચો : ગુજરાતી ફિલ્મ ફક્ત મહિલાઓ માટે ને ફળ્યો પહેલો રવિવાર-આટલા કરોડની કરી કમાણી-જાણો શું છે ફિલ્મ ની ખાસિયત

તમને જણાવી દઈએ કે રાખી હાલમાં આદિલ દુર્રાનીને ડેટ કરી રહી છે અને આદિલ અને રાખી સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો શેર કરતા રહે છે. બંનેનો રોમાન્સ બધાની સામે છે અને હાલમાં જ બંને મૈસૂર પણ ગયા હતા જ્યાં બંને મોડી રાત્રે બગી પર બેસીને એન્જોય કરતા જોવા મળ્યા હતા. રાખી ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે.

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version