Site icon News Continuous Bureau | Mumbai

Rakul and Jackky: રકૂલ પ્રીત સિંહ અને જેકી ભગનાની ના લગ્ન ના પ્રી વેડિંગ ફંક્શન થયા શરૂ, જેકી ના ઘરે રાખવામાં આવેલ આ વિધિ માં સામેલ થઇ રકૂલ

Rakul and Jackky: રકૂલ પ્રીત સિંહ અને જેકી ભગનાની જલ્દી જ લગ્ન કરવાના છે. મીડિયા રિપોર્ટ અનુસાર કપલ ગોવા માં લગ્ન કરશે. ગત રાતથી જ બંનેના લગ્નના ફંક્શન શરૂ થઈ ગયા છે. જેકી ભગનાની એ પોતાના ઘરે ઢોલ નાઈટ નું આયોજન કર્યું હતું.

rakul preet singh and jackky bhagnani pre wedding functions stars rakul attend dhol night

rakul preet singh and jackky bhagnani pre wedding functions stars rakul attend dhol night

News Continuous Bureau | Mumbai 

 Rakul and Jackky: રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની 21 ફેબ્રુઆરીએ ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ કરવાના છે. લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. રકૂલ અને જેકી ના ઘરને સજાવવામાં આવ્યું છે.ગત રાત્રે જેકી ભગનાની એ પોતાના ઘરે ઢોલ નાઈટ નું આયોજન કર્યું હતું જેમાં રકૂલ ડાયમંડ ચોકર નેકપીસ અને સાડીમાં જોવા મળી હતી. રકૂલ નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Kangana ranaut: બોલિવૂડ ની આ અભિનેત્રી ની સુંદરતા ની દીવાની થઇ કંગના રાનૌત, સોશિયલ મીડિયા પર કલીપ શેર કરી કહી આ વાત

રકૂલ પહોંચી ઢોલ નાઈટ ફંક્શનમાં 

રકૂલ અને જેકી ના પ્રિ વેડિંગ ફંક્શન તશરૂ થઇ ગયા છે જેની શરૂઆત ઢોલ નાઈટ થી થઇ હતી. આ માટે જેકી ભગનાનીના ઘરને રોશની અને ફૂલોથી સજાવવામાં આવ્યું હતું. ગત રાત્રે રકુલ જેકીના ઘરે ઢોલ નાઈટ માટે જતી જોવા મળી હતી. આ દરમિયાન રકૂલ ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 


તમને જણાવી દઈએ કે, ઢોલ નાઈટ એ ભારતીય લગ્ન પહેલાની વિધિઓમાંની એક છે. મીડિયા રિપોર્ટ મુજબ જેકી અને રકૂલ પોતાના કામ ને લીધે હનીમૂન પર જવાના નથી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Jailer 2 Mithun Chakraborty રજનીકાંતની ‘જેલર ૨’ સાઈન કરતાં પહેલાં મિથુન ચક્રવર્તીએ મૂકી હતી અનોખી શરત, સુપરસ્ટારે કર્યો ખુલાસો
RJ Mitte Passes Away વોલ્ટર વ્હાઇટ જુનિયર’ નું પાત્ર ભજવનાર સ્ટાર આરજે મિટ્ટેનું નિધન; ૩૪ વર્ષની નાની વયે અંતિમ શ્વાસ લીધા
Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Exit mobile version