Site icon News Continuous Bureau | Mumbai

Rakul preet singh brother: રકૂલ પ્રીત સિંહ ના ભાઈ અમન પ્રીત સિંહ ની વધી મુશ્કેલી, આ મામલે હૈદરાબાદ પોલીસે કરી અભિનેત્રી ના ભાઈ ની ધરપકડ, જાણો સમગ્ર મામલો

Rakul preet singh brother: રકૂલ પ્રીત સિંહ નો ભાઈ અમન પ્રીત સિંહ મુશ્કેલીમાં મુકાયો છે. અભિનેત્રી ના ભાઈ નું નામ ડ્રગ કેસ માં સામે આવ્યું છે જેને કારણે હૈદરાબાદ પોલીસે તેની ધરપકડ પણ કરી છે. .

rakul preet singh brother aman preet singh arrested by hyderabad police drugs case

rakul preet singh brother aman preet singh arrested by hyderabad police drugs case

News Continuous Bureau | Mumbai

Rakul preet singh brother: રકૂલ પ્રીત સિંહ ના ભાઈ અમન પ્રીત સિંહ ની ગઈકાલે  સાયબરાબાદ પોલીસ ના કાર્યક્ષેત્ર હેઠળ નાર્કોટિક્સ બ્યુરો અને રાજેન્દ્ર નગર એસઓટી પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન બાદ ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. મીડિયા અહેવાલો અનુસાર, પોલીસ ટીમે ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો અને અમન પ્રીત સિંહ સહિત 30 ગ્રાહકોની ઓળખ કરી.આ ઉપરાંત પોલીસ ને 199 ગ્રામ કોકીન પણ મળી આવ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anant and Radhika wedding: આમંત્રણ વિના અનંત અને રાધિકા ના લગ્ન માં જવું આ બે વ્યક્તિઓ ને પડ્યું ભારે,મુંબઈ પોલીસે બંને વિરુદ્ધ કરી આવી કાર્યવાહી

રકૂલ પ્રીત સિંહ ના ભાઈ ની ડ્રગ કેસ માં સંડોવણી 

મીડિયા રિપોર્ટ મુજબ અમન પ્રીત સિંહ સિવાય અન્ય ધરપકડ કરાયેલ લોકોની ઓળખ કર્યા બાદ તેમની મેડિકલ તપાસ બાદ તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસે જણાવ્યું કે અમન ડ્રગ્સનું સેવન કરતો હતો. ટેસ્ટમાં અમન પોઝિટિવ આવ્યો હતો. પોલીસે કહ્યું, ‘આ કેસની વધુ તપાસ પછી જ અમે નિવેદન આપીશું કે અમન કોની સાથે સંકળાયેલો છે. અમારે તપાસ કરવાની જરૂર છે કે આરોપી સાથે તેના સંબંધો ક્યારે શરૂ થયા, જેમાં કેટલાક ભારતીયો અને નાઈજીરીયન નો સમાવેશ થાય છે. તેમાંથી કેટલાક પુનરાવર્તિત અપરાધીઓ છે. પરંતુ અમારું માનવું છે કે દોઢ વર્ષ સુધી આવું થઈ શકે છે. કોકેઈન સેવન માટે અમનનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.’


મીડિયા રિપોર્ટ મુજબ અમન પ્રીત સિંહ સિવાય અન્ય ધરપકડ કરાયેલ લોકોની ઓળખ અનિકેત રેડ્ડી, પ્રસાદ, મધુસૂદન અને નિખિલ દમન તરીકે કરવામાં આવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version