Site icon News Continuous Bureau | Mumbai

Rakul preet singh: જિમ માં આ હરકત કરવી રકૂલ પ્રીત સિંહ ને પડી ભારે, ડોક્ટર એ આપી અભિનેત્રી ને બેડરેસ્ટ ની સલાહ, જાણો હાલ કેવું છે અભિનેત્રી નું સ્વાસ્થ્ય

Rakul preet singh: રકૂલ પ્રીત સિંહ તેના અભિનય ઉપરાંત તે તેની ફિટનેસ માટે પણ જાણીતી છે હવે અભિનેત્રી બેડરેસ્ટ પર છે. તો ચાલો જાણીએ અભિનેત્રી ના સ્વાસ્થ્ય વિશે

rakul preet singh suffers serious injury after 80 kg deadlift

rakul preet singh suffers serious injury after 80 kg deadlift

News Continuous Bureau | Mumbai

Rakul preet singh: રકૂલ પ્રીત સિંહ તેના અભિનય ઉપરાંત તે તેની ફિટનેસ માટે પણ જાણીતી છે. રકૂલ ઘણીવાર જિમ ની બહાર પાપારાઝી ના કેમેરા માં કેદ થતી હોય છે. હાલ અભિનેત્રી ને લઈને એક માઠા સંચાર આવી રહ્યા છે. અભિનેત્રી બેડરેસ્ટ પર છે. વાસ્તવ માં રકૂલ થી જિમ માં એક ભૂલ થઇ ગઈ હતી જેના કારણે ડોકટરો એ અભિનેત્રી ને બેડરેસ્ટ ની સલાહ આપી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ali fazal birthday: પ્રથમ ફિલ્મ પછી હતાશામાં ગરકાવ થઇ ગયેલો અલી ફઝલ આજે છે ઓટીટી નો બાદશાહ, જાણો અભિનેતા ના જન્મદિવસ પર તેના વિશે રસપ્રદ વાતો

બેડરેસ્ટ પર છે રકૂલ પ્રીત સિંહ 

મીડિયા રિપોર્ટ મુજબ રકૂલ એ વર્કઆઉટ સેશન દરમિયાન તેને પોતાની કમર પર બેલ્ટ બાંધ્યા વગર 80 કિલો વજન [ઉપાડી રહી હતી આવી સ્થિતિમાં, ડેડલિફ્ટ કરતી વખતે, તેની પીઠ ની નસ ખેંચાઈ ગઈ અને તેની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ.પરંતુ રકુલે તેની ફિલ્મ ‘દે દે પ્યાર દે 2’નું શૂટિંગ પૂરું કરવાનું હતું. આવી સ્થિતિમાં તેણે પેઇનકિલર્સ લીધા પછી શૂટિંગ શરૂ કર્યું.


રકૂલ એ તેના શૂટિંગ ને કારણે તેની પીઠ ની અવગણના કરી હવે રકૂલ ને પીઠ માં અસહ્ય દુખાવો થતા ડોકટરે તેને બેડરેસ્ટ ની સલાહ આપી.ડોક્ટર ના કહેવા મુજબ ઈજાને કારણે રકુલની L4, L5 અને S1 નસ બ્લોક થઈ ગઈ છે. હવે રકુલની હાલત પહેલા કરતા સારી છે. તેણી ધીમે ધીમે સ્વસ્થ થઈ રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajkummar Rao KBC 18 Amitabh Bachchan મન્નત અને જલસા બહાર વિતાવેલા સંઘર્ષના દિવસો KBC 18 માં અમિતાભ બચ્ચન સામે છલકાયું રાજકુમાર રાવનું દર્દ, શાહરૂખ ખાનને લઈને કહી આ મોટી વાત!
Vicky Kaushal Dashing Look ‘નજર મળશે પણ હટશે નહીં’ વિકી કૌશલના ઈન્ટેન્સ લૂકે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ, ફેન્સ થયા ઘાયલ!
Dhurandhar Movie Vashma Butt Cafe ‘ધુરંધર’ ફિલ્મનું ‘વશ્મા બટ’ કેફે બન્યું મોટું આકર્ષણ લેહલડાખમાં હમઝાઆલમના અડ્ડા પર પર્યટકોની ભારે ભીડ, જાણો ખાસિયત!
AhaanAneet Next ફરી ધમાલ મચાવશે અનીત પડ્ડા અને અહાન પાંડે મોહિત સૂરીની આગામી રોમેન્ટિક ફિલ્મ અંગે મોટું અપડેટ..
Exit mobile version