Site icon News Continuous Bureau | Mumbai

Rakul Preet Singh: રકૂલ પ્રીત સિંહ નું ચમક્યું નસીબ, સૈફ અલી ખાન ની આ ફિલ્મ માં ભજવશે મુખ્ય ભૂમિકા!

Rakul Preet Singh: રકૂલ પ્રીત સિંહ બોલિવૂડ અને સાઉથ ની લોકપ્રિય અભિનેત્રી છે. હવે અભિનેત્રી ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે તે સૈફ અલી ખાન ની ફિલ્મ માં મુખ્ય ભૂમિકા ભજવવા જઈ રહી છે.

rakul rakul singh part of the saif ali khan film race 4

rakul rakul singh part of the saif ali khan film race 4

News Continuous Bureau | Mumbai

Rakul Preet Singh: રકૂલ પ્રીત સિંહ બોલિવૂડ અને સાઉથ ની લોકપ્રિય અભિનેત્રી છે.રકૂલ હાલ ફિલ્મ ‘મેરે હસબન્ડ કી બીવી’માં જોવા મળી રહી છે. આ ફિલ્મ દર્શકો ને ખાસ પસંદ નથી આવી રહી આવી સ્થતિ માં રકૂલ ને એક હિટ ફિલ્મ ની જરૂર છે. હવે અભિનેત્રી ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે તે સૈફ અલી ખાન ની ફિલ્મ માં મુખ્ય ભૂમિકા ભજવવા જઈ રહી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Tara sutaria mother: આદર જૈન ના ટાઈમપાસ વાળા નિવેદન પર તારા સુતરીયા ની માતા એ આપ્યો સણસણતો જવાબ, પોસ્ટ માં લખી આવી વાત

રકૂલ પ્રીત સિંહ સૈફ અલી ખાન ની ફિલ્મ રેસ 4 માં જોવા મળશે!

મીડિયા રિપોર્ટ મુજબ રકુલ પ્રીત સિંહ રેસ 4 ના કલાકારો સાથે જોડાશે. આ ફિલ્મ રમેશ તૌરાનીના પ્રોડક્શન હાઉસ હેઠળ બની રહી છે. જેમાં સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રકુલના પાત્ર વિશે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. ફિલ્મ અંગે રકુલ દ્વારા હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.


સૈફ અલી ખાન ની ફિલ્મ રેસ 4 માં હવે જોવાનું એ રહે છે કે રકુલ શું ભૂમિકા ભજવે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version