Site icon News Continuous Bureau | Mumbai

Ramayana: રામાયણ ના મેકર્સ લાવી રહ્યા છે દર્શકો માટે મોટું સરપ્રાઈઝ, આ દિવસે જોવા મળશે ફિલ્મ ની પહેલી ઝલક

Ramayana: રણબીર કપૂર અને સાઈ પલ્લવીની 'રામાયણ' ફિલ્મ ના ટીઝર ને લઈને ફેન્સમાં ઉત્સાહ છે, હવે આ બધાની વચ્ચે ફિલ્મ ના મેકર્સ આ દિવસે ફિલ્મ ની પહેલી ઝલક રિલીઝ કરવા તૈયાર છે.

Ramayana First Glimpse Releasing on July 3

News Continuous Bureau | Mumbai 

Ramayana: બોલીવૂડ ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રામાયણ’ હવે તેના ટીઝર ને લઈને ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ મુજબ રણબીર કપૂર ,સાઈ પલ્લવી, યશઅને સની દેઓલજેવા સ્ટાર્સથી સજેલી આ ફિલ્મનું ટીઝર 3 મિનિટ લાંબું હશે. નમિત મલ્હોત્રા દ્વારા નિર્મિત અને નિતેશ તિવારી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મનો ફર્સ્ટ લુક 3 જુલાઈ 2025 ના રોજ દેશના 9 મુખ્ય શહેરો – મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, ચેન્નાઈ, અમદાવાદ, હૈદરાબાદ, કોલકાતા, પુણે અને કોચીમાં એકસાથે લોન્ચ કરવામાં આવશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Shefali Jariwala Anti Ageing Treatment: શેફાલી જરીવાલાએ યુવાન દેખાવા માટે કઈ દવાઓ લીધી હતી? મૃત્યુ પછી ડૉક્ટરે ખુલાસો કર્યો

‘રામાયણ’ ફિલ્મના ટીઝરથી વધશે ઉત્સાહ

ફિલ્મના ટીઝર માટે ફેન્સમાં ભારે ઉત્સાહ છે. ‘રામાયણ: ધ ઇન્ટ્રોડક્શન’ નામથી તૈયાર કરાયેલો પ્રોમો વીડિયો દર્શકોને પૌરાણિક કથાની ભવ્ય ઝલક આપશે. રિપોર્ટ મુજબ આ ટીઝર 3 મિનિટ લાબું હશે અને ફિલ્મના ગ્રાન્ડ વિઝ્યુઅલ્સ દર્શાવશે.


આ ફિલ્મના બે ભાગ હશે. પહેલો ભાગ દિવાળી 2026માં અને બીજો ભાગ દિવાળી 2027માં રિલીઝ થશે. ફિલ્મના વિઝ્યુઅલ્સ અને VFX માટે DNEG સ્ટુડિયો કામ કરી રહ્યું છે, જેને અત્યાર સુધી 8 ઓસ્કાર એવોર્ડ મળ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Krishna Mukherjee Passes Away બોલિવૂડમાં શોકની લહેર; રાની મુખર્જીની માતા કૃષ્ણા મુખર્જીનું ૭૫ વર્ષની વયે નિધન
Hanuman Ansh Box Office ‘હનુમાન અંશ’નું બોક્સ ઓફિસ પર તોફાન યથાવત્! ૪૬મા દિવસે ૩૫૦ કરોડની ક્લબમાં એન્ટ્રી, મોટા રેકોર્ડ્સ ધ્વસ્ત
Drishyam ‘દ્રશ્યમ 3’ નું નામ બદલીને ‘દ્રશ્યમ ધ કન્ક્લૂઝન’ કેમ રાખ્યું? ડિરેક્ટર અભિષેક પાઠકે કર્યો રસપ્રદ ખુલાસો, વિજય સાલગાંવકરની સફરનો આખરી અધ્યાય!
Ajay Devgn Son Yug Impressive Physique 16 વર્ષની ઉંમરે અજય દેવગનના દીકરા યુગે બનાવી શાનદાર બોડી જિમમાં પરસેવો વહાવતો દેખાયો સ્ટારકિડ, વીડિયો વાયરલ!
Exit mobile version