Site icon News Continuous Bureau | Mumbai

Ramayana: રિલીઝ પહેલા જ કાનૂની મુશ્કેલીમાં મુકાઈ નિતેશ તિવારી ની રામાયણ, શું શૂટિંગ પર પડશે આની અસર

Ramayana: નિતેશ તિવારી એ જ્યારથી રામાયણ ની જાહેરાત કરી છે ત્યાર થી આ ફિલ્મ ચર્ચામાં છે. આ ફિલ્મ નું શૂટિંગ પણ શરૂ થઇ ગયું છે હવે આ ફિલ્મ કાનૂની મુશ્કેલી માં મુકાઈ છે.

ramayana lands in legal trouble over copyrights

ramayana lands in legal trouble over copyrights

News Continuous Bureau | Mumbai

Ramayana: નિતેશ તિવારી એ જ્યારથી રામાયણ ની જાહેરાત કરી છે ત્યાર થી આ ફિલ્મ ચર્ચામાં છે. આ ફિલ્મ ને લઈને રોજ નવા અપડેટ સામે આવતા રહે છે.આ ફિલ્મ નું શૂટિંગ પણ શરૂ થઇ ગયું છે.ફિલ્મ ના સેટ પરની કેટલીક તસવીરો પણ વાયરલ થઇ હતી. હવે ફિલ્મને લઈને એવા સમાચાર આવી રહ્યા છે કે તે કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ  ‘રામાયણ’ના પ્રાથમિક પ્રોડક્શન હાઉસ અલ્લુ મન્ટેના મીડિયા વેન્ચર્સ એલએલપી પ્રાઇમ ફોકસ ટેક્નોલોજીસ લિમિટેડ સાથે કાનૂની વિવાદ ચાલી રહ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Salman khan firing case: સલમાન ખાન ફાયરિંગ કેસ માં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ એ કરી મોટી કાર્યવાહી, વધુ એક આરોપી ની થઇ ધરપકડ, ભાઈજાન ના ઘર ની બહાર કર્યું હતું આવું કામ

રામાયણ મુકાઈ કાનૂની મુશ્કેલીમાં 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર,અલ્લુ મન્ટેના મીડિયા વેન્ચર્સ અને પ્રાઇમ ફોકસ ટેક્નોલોજીસ ‘પ્રોજેક્ટ રામાયણ’ શીર્ષકના અધિકારો માટે લડી રહ્યા છે. એપ્રિલ 2024 થી રાઇટ્સ મેળવવાની વાત ચાલી રહી હતી પરંતુ સમયસર કરાર માટે પૈસા ન ચૂકવવાને કારણે મામલો બગડી ગયો.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અલ્લુ મન્ટેના મીડિયા વેન્ચર્સ એલએલપી દાવો કરે છે કે ‘રામાયણ’ના અધિકાર તેમની પાસે જ રહેશે. પ્રાઇમ ફોકસ ટેક્નોલોજીસ લિમિટેડ અથવા કોઈપણ એન્ટિટી દ્વારા સ્ક્રિપ્ટનો કોઈપણ ઉપયોગ તેમના કોપીરાઈટનું ઉલ્લંઘન હશે. નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પ્રાઇમ ફોકસ ટેક્નોલોજીસ લિમિટેડ પાસે ‘રામાયણ’માં કોઈ અધિકાર કે માલિકી નથી. પ્રોડક્શને જરૂર પડ્યે કાયદેસરની કાર્યવાહી કરવાનો પણ ઈરાદો વ્યક્ત કર્યો છે.


હવે આ કાનૂની મુશ્કેલી ને કારણે ફિલ્મનું શૂટિંગ બંધ થશે કે વિલંબ થશે તે જાણી શકાયું નથી. આ અહેવાલો પર નીતિશ તિવારી અથવા સહ-નિર્માતા યશ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Riteish Deshmukh CM Son Tag Riteish Deshmukh CM Son Tag Lock Upp 2 ‘મુખ્યમંત્રીના પુત્ર’ નું ટેગ હટાવવામાં ૨૩ વર્ષ લાગ્યા, ‘લોક અપ ૨’ ના સેટ પર ભાવુક થયા રિતેશ દેશમુખ, કરિયરના સંઘર્ષ પર મોટો ખુલાસો
Dhamaal 4 Advance Booking અજય દેવગનની ‘ધમાલ 4’ ની એડવાન્સ બુકિંગ શરૂ, જાણો રિલીઝ પહેલાં જ ફિલ્મ કેટલા કરોડ કમાઈ ગઈ!
Shailesh Lodha Daughter Wedding શૈલેષ લોઢાની પુત્રીના ભવ્ય લગ્ન, સીએમથી લઈને અનેક VIP સિતારાઓ પહોંચ્યા, પણ ક્યાં ગાયબ રહી ‘તારક મહેતા’ની ટીમ?
Urvashi Dholakia Son Car Accident મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે ઉર્વશી ધોળકિયાના પુત્રની કાર પર પડ્યું ઝાડ, મોટી દુર્ઘટના ટળી
Exit mobile version