Site icon News Continuous Bureau | Mumbai

Ramayana: નિતેશ તિવારી ત્રણ પાર્ટ માં બનાવશે. રામાયણ, આ સીન સાથે પૂરો થશે રણબીર કપૂર ની ફિલ્મ નો પાર્ટ વન

Ramayana: નિતેશ તિવારી ને રામાયણ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. આ ફિલ્મ ત્રણ પાર્ટ માં રિલીઝ થવાની છે. હવે ફિલ્મ ના પ્લોટ ને લઈને સમાચાર આવી રહ્યા છે કે ફિલ્મ નો પહેલો પાર્ટ આ સીન સાથે પૂરો થશે.

ramayana plot revealed first part of nitesh tiwari movie

ramayana plot revealed first part of nitesh tiwari movie

News Continuous Bureau | Mumbai 

Ramayana: નિતેશ તિવારી તેની ફિલ્મ ‘રામાયણ’ ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મને લઈને રોજ નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે. અગાઉ ફિલ્મ ની સ્ટાર કાસ્ટ ને લઈને ચર્ચા ચાલુ હતી. ઘણા મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ માં રણબીર કપૂર, સાઈ પલ્લવી, સની દેઓલ, લારા દત્તા, બોબી દેઓલ, સાઉથ સુપરસ્ટાર યશ જેવા મોટા કલાકારો જોવા મળવાના છે., હવે ફિલ્મ ને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે નિતેશ તિવારીની ‘રામાયણ’ ત્રણ ભાગમાં બનાવવામાં આવશે. તેમજ એ પણ જણાવવામાં આવ્યું છે કે ફિલ્મનો પહેલો ભાગ કેવી રીતે સમાપ્ત થશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Adil khan: આદિલ ખાને કરી લીધા લગ્ન, શેર કરી આ અભિનેત્રી સાથે ની નિકાહ ની તસવીરો, જોતી રહી ગઈ રાખી સાવંત

રામાયણ ના પહેલા પાર્ટ નો છેલ્લો સીન 

મીડિયા રિપોર્ટ મુજબ નિતેશ તિવારી ની રામાયણ ત્રણ ભાગ માં રિલીઝ થશે,. આવી સ્થિતિમાં, રિપોર્ટ્સ અનુસાર, પહેલા ભાગમાં રામના બાળપણથી લઈને સીતા સાથેના તેમના લગ્ન અને પછી તેમના 14 વર્ષનો વનવાસ બતાવવામાં આવશે. પહેલો ભાગ રાવણ દ્વારા સીતાનું કપટથી અપહરણ કરીને સમાપ્ત થશે. જો રિપોર્ટ્સનું માનીએ તો બીજા ભાગમાં હનુમાનને રામ અને લક્ષ્મણ સાથે મળતા બતાવવામાં આવશે.તમને જણાવી દઈએ કે નિતેશ તિવારીની ‘રામાયણ’ના પહેલા ભાગને લઈને હજુ સુધી સત્તાવાર રીતે કંઈપણ જાહેર કરવામાં આવ્યું નથી.

 

Ranbir Kapoor Ramayana Release Date Changed રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ ફરી બદલાઈ જાણો ભારતમાં ક્યારે થશે પ્રદર્શિત?
Nana Patekar 5 Bollywood Friends નાના પાટેકરે ગણાવ્યા હતા બોલીવૂડના પોતાના 5 ખાસ મિત્રો અંતિમ સંસ્કારમાં પહોંચ્યો માત્ર 1, સિનેમા જગતની કડવી વાસ્તવિકતા
Blackbuck Poaching Salman Khan Notice ‘કાળા હરણ’ વિવાદ પર દિલ્હી હાઈકોર્ટે સલમાન ખાન પાસે 4 અઠવાડિયામાં જવાબ માંગ્યો 16 ડિસેમ્બરે આગામી સુનાવણી
Marathi Film Gondhal Global Release ઓસ્કર 2027માં એન્ટ્રી બાદ મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ને મળી મોટી તક હોમ્બલે ફિલ્મ્સ કરશે વિશ્વભરમાં રિલીઝ
Exit mobile version