Site icon News Continuous Bureau | Mumbai

Ramayana Update: રામાયણ પર આવ્યું મોટું અપડેટ, ફિલ્મ માં અમિતાભ બચ્ચન ની ભૂમિકા ની સાથે જ રણબીર કપૂર ના પાત્ર વિશે પણ થયો ખુલાસો

Ramayana Update: નિતેશ તિવારી ની રામાયણ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ માં રણબીર કપૂર ડબલ રોલ માં જોવા મળી શકે છે તો ફિલ્મ માં અમિતાભ બચ્ચન ની પણ મહત્વ ની ભૂમિકા હશે.

Ramayana update ranbir kapoor play double role in nitesh tiwari film

Ramayana update ranbir kapoor play double role in nitesh tiwari film

News Continuous Bureau | Mumbai

Ramayana Update: રામાયણ ની જ્યારથી જાહેરાત થઇ છે ત્યારથી આ ફિલ્મ ચર્ચામાં છે. નિતેશ તિવારી ની રામાયણ માં રણબીર કપૂર ભગવાન રામ ની ભૂમિકામાં અને સાઈ પલ્લવી માતા સીતા ની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ની સ્ટારકાસ્ટ ને લઈને રોજ નવા અપડેટ સામે આવતા રહે છે. હવે આ ફિલ્મ ને લઈને એક મોટું અપડેટ સામે સાવ્યુ છે મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ માં રણબીર કપૂર ડબલ રોલ માં જોવા મળી શકે છે તો ફિલ્મ માં અમિતાભ બચ્ચન ની પણ મહત્વ ની ભૂમિકા હશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Vikas sethi: ‘કભી ખુશી કભી ગમ’ માં કરીના કપૂર ના ફ્રેન્ડ ની ભૂમિકામાં જોવા મળી ચૂકેલા અભિનેતા વિકાસ સેઠી નું થયું નિધન

રામાયણ ને લઈને આવ્યું અપડેટ 

મીડિયા રિપોર્ટ મુજબ નિતેશ તિવારી ની રામાયણ માં રણબીર કપૂર ભગવાન શ્રી રામ અને શ્રી પરશુરામ ની બેવડી ભૂમિકામાં જોવા મળશે. નિર્માતાઓએ રણબીર કપૂરને આ બંને ભૂમિકાઓ કેમ આપી છે તે અંગે હજુ સુધી કોઈ નક્કર માહિતી બહાર આવી નથી.મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મ માં અમિતાભ બચ્ચન પણ પોતાનું યોગદાન આપશે પરંતુ તેઓ કોઈ પાત્ર ભજવી ને નહિ પરંતુ તેઓ ફિલ્મ માં જટાયુ ના પાત્ર ને પોતાનો અવાજ આપશે. 


રામાયણ માં રણબીર કપૂર ઉપરાંત સાઈ પલ્લવી, સની દેઓલ, યશ, લારા દત્તા જેવા કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Madhuri Dixit Playback Singing Devdas Movie । શું તમે જાણો છો? ‘દેવદાસ’ના આ સુપરહિટ ગીતમાં છુપાયેલો છે માધુરી દીક્ષિતનો અસલી અવાજ!
Sara Ali Khan Weight Loss Transformation। પિઝાબ્રાઉની કનેક્શન! સારા અલી ખાને વેઇટ લોસ જર્નીને લઈને કર્યો મોટો ખુલાસો
Alia Bhatt Alpha Character Details Out। આલિયા ભટ્ટની ‘આલ્ફા’ ને લઈને ચોંકાવનારો દાવો! જો એજન્ટ નહીં બને, તો ફિલ્મમાં શું હશે આલિયાનું પાત્ર?
Bobby Deol Movie। આલિયા અને રણબીર કપૂર અંગે બોબી દેઓલનો મોટો ખુલાસો ફિલ્મ ‘આલ્ફા’ ના મુશ્કેલ શૂટિંગના અનુભવો કર્યા શેર
Exit mobile version