રણબીર- આલિયા ના લગ્ન ની તસવીરો આવી સામે, એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળ્યું પાવર કપલ; જુઓ ફોટોગ્રાફ્સ
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
3 years ago
News Continuous Bureau | Mumbai
બોલિવૂડના પાવર કપલ આલિયા ભટ્ટ-રણબીર કપૂર લગ્નના (Ranbir-Alia wedding)બંધનમાં બંધાઈ ગયા છે. આલિયા અને રણબીરે ‘વાસ્તુ’(vastu) માં સાત ફેરા લીધા છે અને હવે કપલના કેટલાક ફોટા વાયરલ (viral)થઈ રહ્યા છે.
Join Our WhatsApp Community
આલિયાએ આ તસવીરો તેના સોશિયલ મીડિયા (social Media)પર શેર કરી છે અને તેને જોઈને તમે પણ આ કપલના પ્રેમમાં પડી જશો.
બંને તસવીરોમાં અદ્ભુત દેખાઈ રહ્યા છે અને તમને જોઈ ને એવું લાગે છે કે ‘મેડ ફોર ઈચ અધર’. (made for each other)જેમાં માત્ર પ્રેમ જ પ્રેમ છે.
કપલે તમને લગ્ન માં બ્રાઇટ કલર ના કપડાં ને બદલે આઈવરી કલર (ivery color)ના કપડાં ડિઝાઇન કરાવ્યા હતા.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર(Ranbir-Alia) ના કપડાં સબ્યાસાચીએ ડિઝાઇન કર્યા હતા.
આલિયા ભટ્ટે તેના લગ્નમાં ઓર્ગેન્ઝા સિલ્ક ની સાડી પહેરી હતી. તેની સાથે તેને ટીશ્યુ ફેબ્રિક થી બનેલો દુપટ્ટો પહેર્યો હતો.
આલિયા ની જ્વેલરી સબ્યાસાચી (Sabyasachi)ના હેરિટેજ કલેક્શન માંથી મેળવવામાં આવી હતી.
રણબીર કપૂરે પણ આલિયા(Ranbir- Alia) ની સાડી ને મેચિંગ આઈવરી કલર ની શેરવાની પહેરી હતી.
લગ્નમાં રણબીર આલિયાએ એકબીજા પર ખુબ પ્રેમ(Love) વરસાવ્યો હતો.તસવીરોમાં તમે જોઈ શકો છો કે આ દરમિયાન બંને(Ranbir-Alia) એકબીજામાં ખોવાયેલા દેખાયા હતા.
આ સમાચાર પણ વાંચો : સોનમ કપૂરના ઘરે થયેલી ચોરી ના મામલામાં આ લોકોની થઇ ધરપકડ, લૂંટ્યો હતો કરોડોનો માલ; જાણો વિગત