Site icon News Continuous Bureau | Mumbai

રણબીર- આલિયા ના લગ્ન ની તસવીરો આવી સામે, એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળ્યું પાવર કપલ; જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડના પાવર કપલ આલિયા ભટ્ટ-રણબીર કપૂર લગ્નના (Ranbir-Alia wedding)બંધનમાં બંધાઈ ગયા છે. આલિયા અને રણબીરે ‘વાસ્તુ’(vastu) માં સાત ફેરા લીધા છે અને હવે કપલના કેટલાક ફોટા વાયરલ (viral)થઈ રહ્યા છે.

Join Our WhatsApp Channel

આલિયાએ આ તસવીરો તેના સોશિયલ મીડિયા (social Media)પર શેર કરી છે અને તેને જોઈને તમે પણ આ કપલના પ્રેમમાં પડી જશો.

બંને તસવીરોમાં અદ્ભુત દેખાઈ રહ્યા છે અને તમને જોઈ ને એવું લાગે છે કે ‘મેડ ફોર ઈચ અધર’. (made for each other)જેમાં માત્ર પ્રેમ જ પ્રેમ છે.

કપલે તમને લગ્ન માં બ્રાઇટ કલર ના કપડાં ને બદલે આઈવરી કલર (ivery color)ના કપડાં ડિઝાઇન કરાવ્યા હતા.  

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર(Ranbir-Alia) ના કપડાં સબ્યાસાચીએ ડિઝાઇન કર્યા હતા. 

આલિયા ભટ્ટે તેના લગ્નમાં ઓર્ગેન્ઝા સિલ્ક ની સાડી પહેરી હતી. તેની સાથે તેને ટીશ્યુ ફેબ્રિક થી બનેલો દુપટ્ટો પહેર્યો હતો.

આલિયા ની જ્વેલરી સબ્યાસાચી (Sabyasachi)ના હેરિટેજ કલેક્શન માંથી મેળવવામાં આવી હતી.

રણબીર કપૂરે પણ આલિયા(Ranbir- Alia) ની સાડી ને મેચિંગ આઈવરી કલર ની શેરવાની પહેરી હતી. 

લગ્નમાં રણબીર આલિયાએ એકબીજા પર ખુબ  પ્રેમ(Love) વરસાવ્યો હતો.તસવીરોમાં તમે જોઈ શકો છો કે આ દરમિયાન બંને(Ranbir-Alia) એકબીજામાં ખોવાયેલા દેખાયા હતા.

આ સમાચાર પણ વાંચો : સોનમ કપૂરના ઘરે થયેલી ચોરી ના મામલામાં આ લોકોની થઇ ધરપકડ, લૂંટ્યો હતો કરોડોનો માલ; જાણો વિગત

Avengers Doomsday Advance Booking ‘એવેન્જર્સ ડૂમ્સડે’ નું તોફાની એડવાન્સ બુકિંગ 24 કલાકમાં જ ₹10 કરોડ પાર, મિડનાઈટ શો માટે ભારે ક્રેઝ
Salman Khan Gift પનવેલ ફાર્મહાઉસમાં સલમાન ખાનનું મોટું સરપ્રાઈઝ ‘માતૃભૂમિ’ ની ટીમને આપી મોંઘીદાટ ભેટ
Prince William Dharma Visit મુંબઈમાં પ્રિન્સ વિલિયમ ધર્મા પ્રોડક્શન્સ પહોંચ્યા કરણ જોહર, કરીના અને સૈફ સાથે ભારતીય સિનેમા પર ચર્ચા
Panchayat Season 5 Release Date ફુલેરાની વાપસી ‘પંચાયત’ સીઝન 5 ની રિલીઝ ડેટ જાહેર, આ તારીખના રોજ OTT પર આવશે
Exit mobile version