Site icon News Continuous Bureau | Mumbai

Raha kapoor video: રણબીર-આલિયા એ કપૂર પરિવાર સાથે કરી નાતાલ ની ઉજવણી, રાહા ની ક્યૂટ ફ્લાઈંગ કિસ એ જીત્યા ચાહકોના દિલ

Raha kapoor video: રણબીર, આલિયા અને રાહા એ કપૂર પરિવાર આઠે નાતાલ ની ઉજવણી કરી હતી. આ દરમિયાન રણબીર,આલિયા અને રાહા એ પાપારાઝી ને ઘણા પોઝ આપ્યા હતા પરંતુ રાહા એ છેલ્લે પાપારાઝી ને ફ્લાઈંગ કિસ આપી હતી જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

Ranbir and alia daughter raha gave a flying kiss with cute gesture

Ranbir and alia daughter raha gave a flying kiss with cute gesture

News Continuous Bureau | Mumbai

Raha kapoor video:  કપૂર પરિવાર એ દર વર્ષ ની જેમ આ વર્ષે પણ નાતાલ ની ઉજવણી ધામધૂમ થી કરી હતી. કપૂર પરિવાર ના આ ક્રિસમસ સેલિબ્રેશન ની ઘણી તસવીરો અને વિડીયો સામે આવી રહ્યા છે તેવામાં એક વિડીયો એ લોકો ના દિલ જીતી લીધા હતા. આ વિડીયો માં રણબીર,આલિયા અને રાહા એ પાપારાઝી ને ઘણા પોઝ આપ્યા હતા પરંતુ રાહા એ છેલ્લે પાપારાઝી ને ફ્લાઈંગ કિસ આપી હતી જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Allu Arjun Stampede Case : અલ્લુ અર્જુનની ત્રણ કલાક પૂછપરછ, પુષ્પા 2 નાસભાગ કેસમાં પોલીસે અભિનેતાને પૂછ્યા આ તીક્ષ્ણ પ્રશ્નો હવે આગળ શું? જાણો…

રાહા ની ક્યૂટ ફ્લાઈંગ કિસ એ જીત્યા ચાહકો ના દિલ 

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે.  જેમાં જોવા મળી રહ્યું છે કે આલિયા પાપારાઝી ને થોડું ધીમું બોલવા કહી રહી છે અને ત્યારબાદ રણબીર રાહા ને લઈને પાપારાઝી સામે આવે છે ત્યારે રાહા પાપારાઝી ને મેરી ક્રિસમસ કહેતી સાંભળી શકાય છે. ત્યારબાદ રણબીર આલિયા અને રાહા પાપારાઝી ને ઘણા પોઝ પણ આપે છે. પાપારાઝી ને મળ્યા બાદ જયારે રણબીર આલિયા અને રાહા જઈ રહ્યા હોય છે ત્યારે રાહા પાપારાઝી ને બાય કહીને તેમને ફ્લાઈંગ કિસ આપતી જોવા મળી હતી.


રાહા નો આ ક્યૂટ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. તમને જણાવી દઈએ કે રણબીર અને આલિયા એ તેમની દીકરી રાહા ને પહેલી વખત પાપારાઝી ને ગયા વર્ષે ક્રિસમસ ના અવસર પર જ મળાવી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Sara Arjun exits Heer Ranjha ‘હીર રાંઝા’ માંથી બહાર થઈ સારા અર્જુન!! આ મહિનાથી શૂટિંગ શરૂ કરશે રોહિત સરાફ
Ramayana Maricha actor રણબીર કપૂરની ‘રામાયણ’માં ‘મારીચ’ બનનાર અભિનેતા કોણ? ‘એનિમલ’ સાથે છે ખાસ કનેક્શન
TMKOC Dayaben Comeback Update ‘તારક મહેતા…’ શોને ૧૮ વર્ષ પૂરા થવા પર યોજાઈ ગ્રાન્ડ પાર્ટી, દયાબેનના કમબેક પર દિલીપ જોશીએ આપી આવી પ્રતિક્રિયા
Ramayana Part 1 Trailer Release Review બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું ‘રામાયણ પાર્ટ 1’ નું ભવ્ય ટ્રેલર, જુઓ રામના રોલમાં રણબીર કપૂરનો દમદાર અંદાજ
Exit mobile version