Site icon

Ranbir Bobby and Rashmika: રણબીર કપૂર, બોબી દેઓલ અને રશ્મિકા મંદન્ના ને ફ્લાઈટ એટેન્ડન્ટ સાથે કર્યું એવું કામ કે લોકો થઇ ગયા આશ્ચર્યચકિત, જુઓ વિડીયો

Ranbir Bobby and Rashmika: રણબીર કપૂર, બોબી દેઓલ, અને રશ્મિકા મંદન્ના તેમની ફિલ્મ એનિમલ ની સફળતાનો આનંદ માણી રહ્યાં છે. આ દરમિયાન ફિલ્મ ની ટિમ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ટીમને પ્રાઈવેટ જેટમાં કેબિન ક્રૂ મેમ્બરના શર્ટ પર ઓટોગ્રાફ આપતા જોઈ શકાય છે.

Ranbir bobby and rashmika gave autograph on the flight attendants shirt

Ranbir bobby and rashmika gave autograph on the flight attendants shirt

News Continuous Bureau | Mumbai

 Ranbir Bobby and Rashmika: રણબીર કપૂર, બોબી દેઓલ, અને રશ્મિકા મંદન્ના  તેમની ફિલ્મ એનિમલ ની સફળતાનો આનંદ માણી રહ્યાં છે. આ ફિલ્મે 500 કરોડ નો આંકડો પાર કરી લીધો છે. લોકો આ ફિલ્મ ને ખુબ પસંદ કરી રહ્યા છે. રણબીર અને બોબી ના અભિનય ની પ્રશંસા વચ્ચે, એક વિડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ફિલ્મ એનિમલ ની ટીમને પ્રાઈવેટ જેટ માં કેબિન ક્રૂ મેમ્બરના શર્ટ પર ઓટોગ્રાફ આપતા જોઈ શકાય છે.

Join Our WhatsApp Community

 

રણબીર, બોબી અને રશ્મિકા એ આપ્યો ઓટોગ્રાફ 

ગીતા છેત્રી, જે એક ફ્લાઇટ એટેન્ડન્ટ છે, તેણે તાજેતરમાં એક વિડીયો શેર કર્યો છે જેમાં ફિલ્મ એનિમલ ની  સ્ટાર કાસ્ટ લક્ઝુરિયસ પ્રાઇવેટ પ્લેનમાં મુસાફરી કરતી જોવા મળે છે. ક્લિપમાં ફિલ્મના કલાકારો અને દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગા ફ્લાઇટ એટેન્ડન્ટના સફેદ શર્ટ પર એક પછી એક તેમના ઓટોગ્રાફ આપતા જોવા મળે છે. ફ્લાઇટ એટેન્ડન્ટ પણ તે બધા સાથે નિખાલસ વાતચીતમાં વ્યસ્ત જોવા મળે છે.


સંદીપ રેડ્ડી વાંગા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ એનિમલ એક એક્શન-ડ્રામા છે જેમાં પિતા-પુત્રના જટિલ સંબંધો છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, બોબી દેઓલ, અનિલ કપૂર, રશ્મિકા મંદન્ના, શક્તિ કપૂર, તૃપ્તિ ડિમરી, માનસી ટક્સક, સુરેશ ઓબેરોય અને સિદ્ધાંત કર્ણિક પણ છે.

આ સમાચાર પણ વાંચો : Urfi javed: ઉર્ફી જાવેદે કરી બોલ્ડનેસની તમામ હદ પાર, માત્ર આ વસ્તુ થી ઢાંક્યું પોતાનું શરીર, અભિનેત્રી ની સેમી ન્યૂડ તસવીર થઇ વાયરલ

Farah Khan: ફિલ્મોથી વધુ કમાણી! ફરાહ ખાને YouTubeની કમાણીનું સિક્રેટ ખોલ્યું, જાણો કેવી રીતે થાય છે આટલો મોટો ફાયદો
Masti 4 Review: નિરાશાજનક રિવ્યૂ, ‘મસ્તી 4’એ કોમેડીના સ્તરને નીચે પાડ્યું, પૈસા બરબાદ!
Do Diwane Sheher Mein: સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુર પહેલીવાર સાથે, ભણસાલી પ્રોડક્શનની નવી લવ સ્ટોરીની જાહેરાત
Mrs Deshpande Teaser Out: માધુરીનો જાદુ! ‘મિસેસ દેશપાંડે’ ટીઝર જોઈને ફેન્સ બેકાબૂ, જુઓ ધક ધક ગર્લનો નવો અંદાજ.
Exit mobile version