Site icon News Continuous Bureau | Mumbai

Ranbir kapoor and Alia bhatt: નવા વર્ષ પર પુત્રી રાહા અને પરિવાર સાથે મસ્તી કરતા જોવા મળ્યા રણબીર અને આલિયા, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ તસવીરો

Ranbir kapoor and Alia bhatt: રણબીર અને આલિયા એ તેમના નવા વર્ષ ની ઉજવણી તેમના પરિવાર સાથે કરી હતી. આલિયા એ આ ઉજવણી ની કેટલીક તસવીરો તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે જે વાયરલ થઇ રહી છે.

ranbir kapoor alia bhatt celebrate new year 2025 in thailand with raha and family

ranbir kapoor alia bhatt celebrate new year 2025 in thailand with raha and family

News Continuous Bureau | Mumbai

Ranbir kapoor and Alia bhatt: રણબીર અને આલિયા બોલિવૂડ નું ક્યૂટ કપલ છે. રણબીર અને આલિયા ને એક ક્યૂટ દીકરી રાહા પણ છે જે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. હાલ રણબીર અને આલિયા તેમના પરિવાર સાથે થાઈલેન્ડ માં વેકેશન એન્જોય કરી રહ્યા છે. રણબીર અને આલિયા એ તેમના નવા વર્ષ ની ઉજવણી તેમના પરિવાર સાથે કરી હતી. આલિયા એ આ ઉજવણી ની કેટલીક તસવીરો તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે જે વાયરલ થઇ રહી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Diljit-PM Modi video viral: પીએમ મોદીએ થપથપાવી દિલજિત દોસાંજ ની પીઠ, ગાયકે ગાયું ગીત તો વડાપ્રધાને કર્યું આ કામ, જુઓ વિડીયો

આલિયા ભટ્ટે શેર કરી તસવીરો 

આલિયા ભટ્ટે તેના સોશિયલ મીડિયા પર તેના થાઈલેન્ડ વેકેશન ની તસવીરો શેર કરી છે. આ તસવીરો માં આલિયા નો પતિ અને અભિનેતા રણબીર કપૂર તેને કિસ કરતો જોવા મળી રહ્યો છે જ્યારે પુત્રી રાહા કપૂર તેના ખોળામાં બેઠેલી જોવા મળી રહી છે.એક તસવીરમાં આલિયા રણબીર અને રાહા સાથે યાટ પર સૂર્યાસ્તની મજા માણી રહી છે. આ સાથે આલિયા એ સોની રાઝદાન, શાહીન ભટ્ટ, રિદ્ધિમા કપૂર,નીતુ કપૂર અને અયાન મુખર્જી સાથેની તસવીરો પણ શેર કરી હતી.


આ તસવીરો શેર કરતા આલિયા ભટ્ટે લખ્યું,  ‘2025, જ્યાં પ્રેમ દોરી જાય છે અને બીજું બધું જ અનુસરે છે, બધાને નવા વર્ષની શુભેચ્છાઓ!

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh Tax Free Announcement હવે આ રાજ્યમાં પણ ટેક્સ ફ્રી થઈ ‘હનુમાન અંશ’ બોક્સ ઓફિસ પર ₹૨૩૦ કરોડથી વધુ કમાણી કરનારી ફિલ્મને મોટો સરકારી ટેકો
Amitabh Bachchan Ayodhya Dharamshala બિગ બીની રામનગરીને અનોખી ભેટ! પિતાની સ્મૃતિમાં અયોધ્યામાં આલીશાન ધર્મશાળાનું નિર્માણ કરશે અમિતાભ બચ્ચન
Sridevi Property Dispute Supreme Court અબજોની પ્રોપર્ટી પર કાનૂની ખેંચતાણ, શ્રીદેવીના પારિવારિક વિવાદમાં સુપ્રીમ કોર્ટે આ માર્ગ બતાવ્યો
Mirzapur The Movie Box Office Collection બોક્સ ઓફિસ પર પંકજ ત્રિપાઠીઅલી ફઝલનો દબદબો ‘મિર્ઝાપુર ધ મૂવી’ ₹૨૦૦ કરોડની ક્લબમાં પહોંચવાની નજીક
Exit mobile version