News Continuous Bureau | Mumbai
Ranbir kapoor and tripti dimri:રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ ને લોકો નો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મ રિલીઝ થતા ની સાથેજ ફિલ્મ ના કેટલાક સીન ની કલીપ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. હવે એક બીજી કલીપ સામે આવી છે જેમાં રણબીર કપૂર અને તૃપ્તિ ડીમરી ના ઇન્ટિમેટ સીન જોવા મળી રહ્યા છે. આ કલીપ હાલ માં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
રણબીર અને તૃપ્તિ નો ઇન્ટિમેટ વિડીયો થયો વાયરલ
ફિલ્મ એનિમલની એક ક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે.આ વાયરલ કલીપ માં જોઈ શકાય છે કે,રણબીર કપૂર અભિનેત્રી તૃપ્તિ ડિમરી સાથે રોમાન્સ કરી રહ્યો છે.વીડિયોના અંતમાં તૃપ્તિ અને રણબીર નો ઇન્ટિમેટ સીન જોવા મળી રહ્યો છે.
Tripti Dimri and Ranbir Kapoor much talked scene from #AnimalMovie #AnimalMovieReview 🔥🔥 pic.twitter.com/CKRcnoE6gQ
— Zoya Khan (@SweetZzoya) December 1, 2023
ફિલ્મ એનિમલ ના એક ગીત માં રણબીર કપૂર અને રશ્મિકા ના કિસિંગ સીન જોવા મળ્યા હતા.ત્યારબાદ આ ગીત પણ સુશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ ને સેન્સર બોર્ડ તરફ થી A સર્ટિફિકેટ મળ્યું છે. તેમજ ફિલ્મ માંથી કેટલાક વાંધાજનક સીન પણ હટાવી દેવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચોઃ Alia bhatt animal review: આલિયા ભટ્ટે જોઈ પતિ રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ, અભિનેત્રી દ્વારા આપવામાં આવેલો ફિલ્મ નો રીવ્યુ થયો વાયરલ
