Site icon News Continuous Bureau | Mumbai

Ranbir kapoor and tripti dimri: રણબીર કપૂર અને તૃપ્તિ ડીમરી ની વિડીયો કલીપ મચાવ્યો સોશિયલ મીડિયા પર હંગામો,ખુબ જોવામાં આવી રહી છે કલીપ

Ranbir kapoor and tripti dimri: રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ ના ઘણા સીન સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. હવે રણબીર કપૂર અને તૃપ્તિ ડીમરી નો ફિલ્મ એનિમલ માંથી ઇન્ટિમેટ વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

ranbir kapoor and tripti dimri intimate scene video is viral from film animal

ranbir kapoor and tripti dimri intimate scene video is viral from film animal

News Continuous Bureau | Mumbai 

Ranbir kapoor and tripti dimri:રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ ને લોકો નો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મ રિલીઝ થતા ની સાથેજ ફિલ્મ ના કેટલાક સીન ની કલીપ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. હવે એક બીજી કલીપ સામે આવી છે જેમાં રણબીર કપૂર અને તૃપ્તિ ડીમરી ના ઇન્ટિમેટ સીન જોવા મળી રહ્યા છે. આ કલીપ હાલ માં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

Join Our WhatsApp Channel

 

રણબીર અને તૃપ્તિ નો ઇન્ટિમેટ વિડીયો થયો વાયરલ 

ફિલ્મ એનિમલની એક ક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે.આ વાયરલ કલીપ માં જોઈ શકાય છે કે,રણબીર કપૂર અભિનેત્રી તૃપ્તિ ડિમરી સાથે રોમાન્સ કરી રહ્યો છે.વીડિયોના અંતમાં તૃપ્તિ અને રણબીર નો ઇન્ટિમેટ સીન જોવા મળી રહ્યો છે.


ફિલ્મ એનિમલ ના એક ગીત માં રણબીર કપૂર અને રશ્મિકા ના કિસિંગ સીન જોવા મળ્યા હતા.ત્યારબાદ આ ગીત પણ સુશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ ને સેન્સર બોર્ડ તરફ થી A સર્ટિફિકેટ મળ્યું છે. તેમજ ફિલ્મ માંથી કેટલાક વાંધાજનક સીન પણ હટાવી દેવામાં આવ્યા છે. 

આ સમાચાર પણ વાંચોઃ Alia bhatt animal review: આલિયા ભટ્ટે જોઈ પતિ રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ, અભિનેત્રી દ્વારા આપવામાં આવેલો ફિલ્મ નો રીવ્યુ થયો વાયરલ

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version