Site icon News Continuous Bureau | Mumbai

Love and War: લવ એન્ડ વોર માં આમને સામને જોવા મળશે રણબીર અને વિકી, કંઈક આવી હશે સંજય લીલા ભણસાલી ની ફિલ્મ ની વાર્તા

Love and War: સંજય લીલા ભણસાલી ની આગામી ફિલ્મ "લવ એન્ડ વોર" 2026માં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ મુખ્ય ભૂમિકાઓમાં છે. હવે આ ફિલ્મ ની વાર્તા ને લઈને એક અપડેટ સામે આવ્યું છે.

ranbir kapoor and vicky kaushal face off in sanjay leela bhansali love and war

ranbir kapoor and vicky kaushal face off in sanjay leela bhansali love and war

News Continuous Bureau | Mumbai

Love and War: સંજય લીલા ભણસાલી ની આગામી ફિલ્મ “લવ એન્ડ વોર” 2026માં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ મુખ્ય ભૂમિકાઓમાં છે. આ ફિલ્મ પ્રેમ, દોસ્તી અને યુદ્ધ પર આધારિત છે.જેમાં રણબીર કપૂર અને વિકી કૌશલ આમને સામને જોવા મળશે. હવે આ ફિલ્મ ની વાર્તા ને લઈને એક અપડેટ સામે આવ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Ira Khan: આમિર ખાન ને મળ્યા બાદ ભાવુક થઇ ઇરા ખાન થઇ,રડમસ ચહેરે કારમાં બેઠેલી જોવા મળી અભિનેતા ની દીકરી, વિડીયો થયો વાયરલ

લવ એન્ડ વોર ની વાર્તા 

મીડિયા રિપોર્ટ મુજબ લવ એન્ડ વોર માં રણબીર કપૂર અને વિકી કૌશલ એકબીજા ના આમને સામને જોવા મળશે. રિપોર્ટ માં સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ એક એવી ફિલ્મ છે જે રણબીર કપૂર અને વિકી કૌશલ દ્વારા ભજવવામાં આવેલા બે મજબૂત પાત્રોની આસપાસ ફરે છે. બંનેનું જોડાણ આલિયા ભટ્ટના પાત્ર સાથે બતાવવામાં આવશે, કારણ કે આ એક પ્રેમ ત્રિકોણ ફિલ્મ છે.જેમાં પ્રેમ અને દોસ્તી વચ્ચેનો સંઘર્ષ દર્શાવવામાં આવશે. આ ફિલ્મમાં રણબીર અને વિકી બંને આર્મી ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે.


રિપોર્ટ મુજબ લવ એન્ડ વોર માં રણબીરના પાત્રને નકારાત્મક રંગમાં રજૂ કરવામાં આવશે. તેના પાત્રમાં ઘણો ગુસ્સો હશે. એવું માનવામાં આવે છે કે આ વર્ષે નવેમ્બર સુધીમાં શૂટિંગ પૂર્ણ થઈ જશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version